________________
૫૯
અરે બધાનાં કારણ કહેવાતાં હશે ? મનદાન વખતે વચન આપ. વાનાં હાય... પાળવાના હોય.. સેવા સાદાઈની વાન કરવાની પણ સંતતિની ચિંતા કરવાની કે નહિ ? અમારી સતતિએ સાના જોરે જાહેરમાં છબરડા કર્યો હવે સત્તાની આ ત્રણપાયાની ખુરશીનાં ધરતીકંપની આગાહી થઈ ચૂકી છે. બીમારીનાં ઢોંગે જીવવા દો.
નાના બાળક જેમ દહૂદા કરે તેમ મે પણ મારી સૃષ્ટિમાં ઉથલ પાથલ કરી. નિ ય કર્યો. બસ હવે તે શિક્ષક બનીશ કશી ઝંઝટ નહિ એય ! ઊભા રહે અમારી જીંદગી ખૂબ જોખમમાં છે. બાળ છેડના ઘડવૈયા. સંસ્કાર દાતા અમે વિદ્યાના દાન નથી કરતાં વેચાણ કરીએ છીએ. તેથી અમારી વિદ્યાના પણ કાળાબજાર થાય છે. ગુંડા જેવા વિદ્યાર્થીને પાસ કરી સાચા વિદ્યાર્થીને નાપાસ કરી અમે આદર્શ શિક્ષક બન્યા
સસ્વતી અમારાથી રૂસણાં લઈ રહી છે સુખની લાલસા છૂટતી નથી સરસ્વતીનું અપમાન ખમાતું નથી. અમે પણ ઉદૃવિગ્ન છીએ.
જગતમાં જ્યારે ચારે બાજુ આસકિત નિરાશા ઝંખનાઓ માનવ માત્રને મુખ્યઉદ્વિગ્ન કરી દીધા છે. જગતના બેતાજ બાદશાહ સ્ટેલીન જોયા. પણ. ઉદ્વિગ્નતાની ભઠ્ઠીમાં શેકાય છે. ત્યારે. સદૈવ. શાંત પ્રસન્ન અભયભાવમાં રાચતાં પૂ. શષ્યભવસૂરિ મહારાજ દૂધમલ બાલક મનકને કહે છે.
એ સાધક ! એનુદ્ગિગ્ન થા
એક મ્યાનમાં જેમ બે તલવાર ન રહે તેમ સાધના સાથે ઉદ્વિગ્નતા ન રહે. તું ઉદ્વિગ્નતાને ખ ંખેરી નાંખ. સાધના માની સાથે તેને ભયંકર શત્રુતા છે.
‘ઉદ્વિગ્નતા કટાળા કોને આવે તે જાણે છે ? · પ્રભા ! પ્રકાશે... મારા માર્ગના અધેરા ઉલેચા, સાંભળ.