________________
૪૧
આત્મામાંથી મહાત્મા અને મહાત્મામાંથી પરમાત્મા બનવાની શકિત... તારામાં જેવા દિવ્યશકિતના સ્રોત એવા દિવ્ય સ્રાત જીવમાત્રમાં પછી એ જીવ નિગેદ જેવા સૂક્ષ્મ શરીરમાં રહેલે છે કે ઈન્દ્ર જેવા મેના શરીરમાં ..
પરમાત્માની દ્દિવ્યદૃષ્ટિ છે કે સવ આત્મામાં તારા જેવા દિવ્ય આત્માના દર્શન કર. તારા દુઃખ સુખ માટે તુ આકાશ પાતાળ એક કરે છે—તેમ પ્રાણીમાત્ર માટે તું કર્તવ્ય રત ખન પછી તે વિકસિત. અવિકસિત જાગૃત ચેતના . અજાગૃત ચેતના...માનવ...પશુ . પાપી પુણ્યશાળી દુષ્ટ.. સંત આ બધા ભેદ ભૂલી જા... વિસરી જા.
પામરાત્મા પોતાની છા પૂર્તિમાં જગતની ઋચ્છા પૂર્તિ સમજે છે. અધમાત્માએ જ પાતે સુખી થયા એટલે દુઃખી જગતની ઉપેક્ષા કરી શકે છે. અલ્પ વિચારવાળા જ પોતાના દુઃખે સહુને દુઃખી કરવા તૈયાર થાય છે. પરમાત્માની સુંદર દૃષ્ટિને પામેલા તા જગતના તમામ આત્મામાં પેાતાના આત્માનું તાદાસ્ય સાધે છે, નાનીશી ભાખની પાંખ દુભાતા પણ સાધક પેાતાના ચિત્તમાં ગ્લાનિનુ સ વેદન અનુભવે છે. પરના સુખદુ:ખને જાણે સ્વમાં જ પેદા થતા સુખ દુ.ખ છે તેવું સવેદન થાય ત્યારે જ કલામયી દૃષ્ટિ અને. ત્યારે જ દ્વિવ્યદૃષ્ટિ અને,
તારી નિત્યનોંધનું એક નવું પાતું આલેખ. સજીવ મારા જેવા .. ‘સમ્મ` ભૂયાઈ પાસ.’ આ જ દિવ્યગાન... આ જ મંત્ર જીવનના શ્વાસે શ્વાસમાં ડીએ... પ્રાણોમાત્રમાં પોતાના આત્માના દર્શન જેવા મારા જતન... જેવા મારી પ્રગતિના સાણલા... તેવા જ જીવમાત્રના સાલા સેવે તે જ સાચા દૃષ્ટા. આ પ્રભુ પરમાત્માની હિતશિક્ષા. બાળક મનકને પૂ. રાય્યભવસૂરિ મહારાજ સમજાવી રહયા છે .. આ સનાતન હિતશિક્ષા છે... માનવમાત્રના નહિ પણ પ્રાણીમાત્રના ઉધ્ધારક આપણને પણ એ પૂપુરૂષના નાદ સંભળાય અને આપણે પણ આત્મવત્સભૂતેષુના મંગલગીત જ નહિ મ ગલ આચરણ કરવા શકિતશાળી બનીએ.