________________
૪૦
સામે જો કોણ છે ? કંઈક શું છે?
દેહ કેવા છે ?
તારા જેવા ? તુ` કેવા ?
શું તું વિવેકી માનવ ? હા આપની કૃપાએ જ વિવેકી માનવ. એ શિષ્ય ! દેહ અને દેહીના ભેદ સમજનાર શું તું પણ ભૂલ કરે ? જીવમાંથી શિવ બનનાર તારૂં પણ ગણિત આવું કાચું ? તારું દર્શન અપૂર્ણ છે. પરમાત્માનું દર્શન અને ખુ
મને ના લલચાવા જલ્દી બતાવેા.
પાપીને પાપી કહું તે દુષ્ટ. પાપીને પાપી ના કહેતા સૌના દિલમાં કુમળી લાગણીને જુએ તે સંત-દેહના આવરણને ભેદી દેહીના દર્શન... દેહીના દર્શન દારા ચિત્ત-શકિતને પીછાણુ...આત્માની તિાભૂત અન’તશકિતને જો. એ શકિતના તને દશન થાય ત્યારે તું સાચા સંત. સ્વાથી'ને મન મારું તે સારુ....બીજાનુ તે ખરાબ... પણ...
""
“ કંઈક છે એક દેહ છે.
પંચેન્દ્રિય છે.
ના. ના. અવિવેકી પશુને. હું વિવેકી માનવ.
સતને મન ખરાબ કાણુ ? કર્મ' કે આભા ? ëા સ્વભાવ આત્મશકિતને અવરાધ કરવા તે. આત્માના સ્વભાવ કર્યાં આવરણ હટાવી શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવાને તે બન્નેના સ્વરૂપને વર્ષો સુધી જેને અભ્યાસ કર્યા છે...ચિંતન કર્યું છે મનન કર્યું છે તે કેને ખરાબ અને કેને સારૂ કહે ? તેની પાસે જવાબ છે પદાર્થોના ધર્મ વિભિન્ન છે. આત્મા ચેતના શક્તિ, પુદ્દગલ જડ...
બસ...હવે સ્થિર થા...આ તારી દૃષ્ટિને જ વિસ્તૃત બનાવ .. હુ આત્મા, દુનિયાના દરેક જીવ પણ આત્મા. તારા આત્મામાં જેવી ઈચ્છા, આશા અભિલાષા જન્મે. તારામાં જેવી લાગણો પેદા થાય તેવી જ જીવમાત્રમાં થાય... તને જેમ નાની નાની બાબતમાં પણ સુખદુ ખા અનુભવ થાય તેવા જ સહુને થાય. તારામાં જેવી