________________
પૂર
સુખના લાલુપીને ક્રોધ માન માયા લાભ ભરખી જાય છે. ભૂતની જેમ વળગી જાય છે. સુખના લાલુપીને સત્તા અધિકાર ભાન ભૂલાવે છે. કર્તવ્ય પથથી ભ્રષ્ટ કરી દે છે. પરિણામે તેની ઘટમાળ એક જ હોય છે. આકાશ પાતાળ એક કરી ઈષ્ટને પ્રાપ્ત કરૂં. અનિષ્ટને દુર કરૂં. ન મળે તેા મારૂં કે મરૂ બળું કે બાળુ... આ ભયંકર દુર્ભાવ તેને દુતિમાં લઈ જાય છે. સદ્ગતિ દૂર થાય છે.
મનક... મેાક્ષને મુસાફર ! સયમના ઉપાસક ! તું સુખ લાલુપી ના બનતા.. સુખની આસક્તિ તારી સદ્ગતિને રોકી દેશે. તારી આત્મિક પ્રગતિને થંભાવી દેશે.
તારી નેધપાથીમાં આલેખી લે. તારા હૃદયપટમાં કોતરી લે.. હું સાધુ ! હું મેક્ષચાહક મને મેક્ષ બાધક...મુખ સ્વદુતા ના જોઈએ. સુખની આસકિત મને ના ખપે...
જો હું સુખ લાલુપી બનું. પ્રાપ્ત સુખામાં પણ ભાન ભૂલુ તા મારા લલાટે દુર્ગતિના લેખ લખાઈ જાય. સદ્ગતિ મારાથી રીસાઈ ને ભાગી જાય. આત્મશુદ્ધિ મારો સત્કાર કરવા તૈયાર છે તે દુર સુદુર. થઈ જાય.
બેટા મનક..
“ સુખના સ્વાદ એટલે દુર્ગાતિને આમ ત્રણ” સાથે સુખની આસક્તિ દૂર કરવાના બહાને તને મેાક્ષની નજીક લઇ જાઉં છું એ ભૂલતા નહિ. તે સુખના સ્વાદ છેડયો એટલે સુખના પ્રબલ સાધન પ્રધાન સદ્ગતિ તારા ચરણમાં.
સુખ સ્વાદની ઝંખના તને કયાં લઈ જશે ? તારૂં અધ:પતન કેટલું થશે. તે મેં સમજાવ્યું છે. આત્મવીર. હવે તું તારી જાતે વિચાર. સુખના સ્વાદ માણું કે સાધનાનો સ્વાદ માણું? સુખના
""