________________
૪૮
કરતાં ક્યારે ય ડરીશ નહિ. સેાનાં રૂપાં ઘર ક્ષેત્રની મમતા ઉતરશે. આંખને આંજે તેવું રૂપ કાકીલ કંઠ જેવા સ્વર, વારવાર જોવુ ગમે તેવા ‘ચહેરા' આ બધુ દેહના ધર્મ સમજ્યા પછી તેના પર પણ મમત્વ નહી' રહે.
અવના જ્ઞાન દ્વારા જ તું અજીવ સંયમનું પાલન સમજીશ જેમ તુ' જીવ ઉપર ગુસ્સા ના કરે તેમ વસ્ત્ર-પાત્ર-સ્થળ ઉપર પણ ગુસ્સા નહિ કરે. અનાદિના સંસ્કાર છે જે વચ્ચે આવે તેના પર બધા ગુસ્સા ઢાલવી દેવા. પણ અજીવતત્વના જ્ઞાન સાથે અજીવ સયમ સમજાશે એટલે તારા સાધુના આત્મા પોકારશે- મારે સત્ર સર્વાવસ્થામાં સ પ્રત્યે સમભાવી રહેવાનુ છે. જીવનાં જતન કરવાના અને અજીવનાં પણ જતન કરવાનાં જીવને જ્ઞાન ગુણ વિકસિત કરીશ તા અજીવ પુદ્ગણુતત્વાના સહાયક ગુણના પણ વિચાર કરીશ. એટલે તેને તારી સાધનાનું ઉપકરણ બનાવીશ.
તું... જીવનું સ્વરૂપ જાણે તેા જ તને જિનેશ્વરનું સ્વરૂપ સમજાય અને સંયમ દ્વારા તારા આત્માને પણ શિવમંગલ બનાવી શકે !
મનક । જીવ અને અછવના જ્ઞાનથી તને સમસ્ત સોંસારની ઇદ્ર જાળ સમજાઈ તેથી વૈરાગ્ય માર્ગ સ્વીકાર્યું લાગ્યા. અને મેાક્ષના પવિત્ર રાજમાર્ગો પર વિહરણ કરવા લાગ્યા જીવ અને અછત્રના ભેદ જાણતા હતા તેથી જ તને સયમનાં માગે. દોરી શકયા. હવે તુ.. બરાબર જીવ અને અજીવનું જ્ઞાન સમજી લે. તે સમજવાથી જ તુ
સંયમ સમજી શકીશ.
સેા હુ નાહિઈ સજમ
પરમકૃપાળુ પૂ. શ’ભવસૂરિ મહારાજે દશ વૈકાલિકના જ અધ્યયનમાં કમાલ કરી છે. સૈદ્ધાન્તિક દૃષ્ટિએ જીવ અને અજીવનું જ્ઞાન કેટલું ઉપયોગી છે. અને તે દ્વારા જીવન ઉન્નતિના એક એક સાપાન કેવી રીતે આ।હી શકાય છે તેનુ રાચક વર્ણન કર્યું છે. ધણીવાર તા આ પદોને સ્વાધ્યાય કરતાં આત્મામાં સ્પંદન પેદા થાય છે...જાણે અમે પણ પ્રગતિપથ પર ચડી રહ્યા છીએ આપના આશીર્વાદ કાઇક વાર તેા અવશ્ય સાધનાની સાષાન શ્રેણી પર આરાહણ કરાવશે તે ભાવ લઇ પુનઃ પુનઃ સ્વાધ્યાયમાં લીન અનીએ.