________________
પરમાત્માનું પ્રરૂપેલું સંયમ શ્રેષ્ઠ છે અને સંયમનું પાલન પણ શ્રેષ્ઠ છે. અને સંયમમય બની જવું તે અતિશ્રેષ્ઠ છે જેટલી ચીજ મૂલ્યવાન તેટલા તેના જતન પણ ઝાઝેરા જ કરવાના...ને !
સંયમન પાલન માટે જ્ઞાન ખૂબ જરૂરી છે જ્ઞાન વગર સંયમના પાલન મહાવિદેહ ક્ષેત્રમાં પણ ન થઈ શકે તે ભરતક્ષેત્રમાં કયાંથી થઈ શકે ?
ઋજુ અને પ્રાણ ૨૨ તીર્થંકર પરમાત્માના સાધુઓ પણ જ્ઞાન વગર સંયમનું પાલન ન સમજી શકે તે પરમાત્મા મહાવીરના વ અને જડ સાધુઓ જ્ઞાન વગર સંયમની પાલના કેમ સમજી શકે ? આંખ વગર જેમ દેખી ન શકાય, કાન વગર સાંભળી ન શકાય તેમ જ્ઞાન વગર સંયમ સમજી ન શકાય તે પાલન કયાંથી ?
જેમ જીવન ધારણ માટે પ્રાણ જરૂરી છે તેમ સંયમ પાલન માટે જ્ઞાન જરૂરી. ભયંકર જંગલમાંથી પસાર થવું હોય પણ સાથે ભોમિયે ન હોય તે અરવી પસાર ન થઈ શકે. દુરકર સંયમનું પાલન કરવું હોય તે જ્ઞાન વગર થઈ શકે ?
એક સ સારી અજ્ઞાની હોય તે ચાલે, પણ સાધુ અજ્ઞાની હોય તે ચાલે ? તેની સાધના જ્ઞાન વગર રભે પડી જાય. સાધુ અજ્ઞાની રહે તે તેના સંયમના પાલન, મહાવ્રતના રક્ષણ તુટી પડે છવનમાં જેટલી આખની આવશ્યકતા તેથીય અધિક સંયમપાલનમાં જ્ઞાનની આવશ્યકતા
જ્ઞાન ન હોય તે સત્તર પ્રકારનો સયમ કેવી રીતે જાણે ? જ્ઞાન ન હોય તો સંયમનાં ૭૦ ભેદ કેવી રીતે જાણે ? જ્ઞાન ન હોય તે ચરણસિત્તરી અને કરણસિત્તરીના ભેદ કેવી રીતે સમજી શકે ? જ્ઞાન ન હોય તો પૂજ્ય અપૂજ્યના ભેદ કેવી રીતે જાણી શકે છે જ્ઞાન ન હોય
તે આરાધના વિરાધનાનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકે ? જ્ઞાન વિના સંયમવિરાધના અને આત્મ વિરાધનાના રહસ્ય કેમ સમજી શકે ? નાન વગર વીતરણ દેવ અને મિથ્યાત્વી દેવા ભેદને કેમ જાણી શકાય? ભલા સંયમ પાળવું છે તે કમ્મર કસી પુરૂષાર્થ કર અને તેમાં પણ