________________
૯. સવ્વભૂઅમૃભૂઅસ્સ
સમ્મ ભૂયાઈ પાસઓ...
એક દૂધમાલ
આર્ષદૃષ્ટા મહર્ષિ યુગ–પારગામી આચાર્યદેવ બાળકને કહી રહયા છે..
વત્સ! ચામડાની આંખે દુનિયાના દર્શન કરે તે ચમાર દુનિયાને જેવા માટે ચામડાની આંખ અપૂર્ણ છે ધૂળમાં કચરે દેખે તે ગમારધૂળમાં તેનું દેખે તે સેનાર. (ધૂળ ધેયો) બીજમાં વૃક્ષ દેખે તે માળી. પવન દ્વારા વર્ષોના અનુમાન કરે તે તિષિ. અને કઈ દિશાને પવન અને કેવી વર્ષો. એ વર્ષો દ્વારા લાભ કે અલાભ એ કહેનારે જ સાચે ભવિષ્યવેત્તા...
વત્સ . બાલ.. ચામડાની આંખે દુનિયા ના દેખ. કરૂણા નિધાન પરમાત્માવીરે દુનિયાને જોવાની એક દષ્ટિ આપી છે. એ દષ્ટિમાં એક અનોખી પવિત્રતા છે કર્તવ્યપથનું આહવાન છે. પ્રેરણામૂર્તિ પિતા! હિતશિક્ષાદાતા ગુરૂ!
મારી વાત સાંભળો... બાલ છે ભારે દેહ . પણ મારે આત્મા અબાલ છે. આપની હિતશિક્ષાને અનુસરીશ મને સમજાવ, પરમાત્માની પરમકરૂણ યુકત દૃષ્ટિ