________________
૪૩
તું પાપને પણ જાણ પુણ્યને પણ જાણું– તું સાધના માર્ગના સહાયક તત્વને પણ જાણુ અને સાધના માર્ગના વિઘાતક તત્ત્વને પણ જાણતું પ્રેયને પણ સમજ અને હેયને પણ સમજ
તુ શ્રેયને પણ સમજ અને ધ્યેયને પણ વિચાર ' હેય.પ્રેય શ્રેય અને ધ્યેય આ ત ને સમજ હેય સામે તે તે કયારની પીઠ કરી દીધી છે. હવે તારે મનેમ થન કરવાનું છે પ્રેય અને શ્રેયની વચ્ચે
પ્રેયને માગ સુંદર છે પણ એ રેતીને પહાડ છે. બસ તારે પગ જ્યા ભરાઈ ગયો ત્યાં તું પટકાયે, શ્રેયને માર્ગ કઠિન છે, પથ્થરને પહાડ છે, ચઢતા પગમાં કાંકરા વાગશે-કયારેક લેહી નીકળશે. ભલે એ સુંવાળે માર્ગ નથી પણ તારુ રક્ષણ અવશ્ય કરશે.
સ્નેહી-સ્વજનમાં પ્રેમ આપવાની તાકાત છે, પણ વિગના દુખથી તને દુઃખી થતાં રોકવાની તાકાત નથી, આ પ્રેયનો માર્ગ... ગુજને ઘેલછાભર્યો મેહ જગવતા નથી-હિતસ્વીઓ મોહ કરવામાં માનતા નથી, તેઓ મોહક બનવા મથતા નથી, પણ તેમના વાત્સલ્ય. ભર્યા ઉપદેશમાં એક અદ્ભુત તાકાત છે, સબંધીઓને સોગ થવા દેતા નથી. સંગ નહિ તે વિયેગનું દુઃખ કયાંથી ? આ શ્રેયને માર્ગ.
મનક !
તું પ્રેમ અને શ્રેયના વિવેકને ભૂલતે નહિ. પ્રેમ અને શ્રેયની ભેદરેખા એકવાર સમજી જા. સત્ય સમજાય પછી તું અસત્યના માર્ગે નહિ ચાલે. કારણ તું મારૂ લેહી છે. મેં પણ એકવાર પ્રેયના માગે