________________
૧૫
સાપ ઈંડા મૂકે ત્યારે હજારા અને લાખાની સખ્યામાં જ. ઇચ્છાની તૃપ્તિ કરવા જતાં માનવ મલકાય છે...આ ઈચ્છા પૂર્ણ થતાં તે સુખી થઈશ પણ તેને ખબર નથી ઈચ્છા કયારે પણ એક નથી આવતી એ તેા રાવણની રાક્ષસી માયા છે. અનેક રૂપામાં પ્રગટ થયા કરશે. પારાને પકડવા જર્જીશ તેા હજાર ઠેકાણે રેલાઈ જશે તેમ ઇચ્છા પણ અનેક રૂપા કરીને તમને હેરાન કરશે
વિશ્વના એક ગરીબમાં ગરીબ ભિખારીથી માંડી રાજમહાલયમાં નિવાસ કરતાં રાજા સુધી સૌના દુઃખના કારણે તપાસ...એક જ જવાબ મળશે. ઈચ્છાને સમિત ન કરી શકયા. ઇચ્છાને પૂર્ણ કરવા ગયા તેથી જ દુ:ખી થયા.
શય્ય‘ભવસૂરિ મહારાજ અનત દુઃખાનાં અનંત યાતનાના મૂળ બીજને જાણે છે, બાલક મનકને લઘુવયથી એક અમૃત સીંચે છે, બેટા...! કામય ખુ દુખ
કાઇપણ પદાર્થની પ્રાપ્તિ ક્યારે પણ સુખી નથી કારણ કે કેાઈ પણ પદ્મા'...કાઇપણ અનુકૂળતા કોઈપણ સાધન મળે તે પુણ્યના ઉદ્દયથી પણ...
સાધનની અભિલાષા...આશા ઈચ્છા ઝંખના માહનીય કમના ઉદયે.
ક્રમ માત્ર એક દુ:ખ...કમના ઉદ્દય માત્ર એક સજા તા કર્મના સર્જક મેાહ ભય કર દુઃખ...ઇચ્છા મેાહનીય કના ઉધ્યે. આ શિશુ !
તું શ્વાને ઓળ`ગી જા... દુ:ખને ભયંકર સમુદ્ર પાર પામી
જઈશ.