________________
અમારૂં સનાતન સ્વરૂપ જાળવવાનું તમે તમારું કાર્ય કરો યા ના કરે પણ અમે તે સદા અમારા ધર્મથી-કર્તવ્યથી પીછેહઠ કરવાના નહિ. કર્તવ્યના કપરા યજ્ઞ દ્વારા સહજ સ્વરૂપમાં સ્થિર રહે તે જ પૃથ્વી, પહાડ અને સરિતા .
છતાં કાળબળ એક એવું વિષમ તત્વ છે કે સહનશીલ પૃથ્વીમાં ફાડ પડે, ધીર પહાડને ચલિત કરી શકે ખળખળ વહેતી સરિતાની ગતિ બદલી શકે પણ કાળબળ સામે ય ઝઝૂમનાર છે. મહેસિણું મહર્ષિઓ...
પૂ. શવ્ય ભવસૂરિ મહારાજ બાળ મનકને કહે છે. એ પુત્ર... ના..ના, એ શાશ્વતપથિક ! તું મહર્ષિ બન. - એક અનુભવી. શાસ્ત્રપારગામી.. અનેક શિષ્યના અનુપમ ગુરુદેવ... વાત્સલ્યમૂર્તિ પિતા.... પોતાના એકના એક સંતાનને દીક્ષા આપી .. હજી તે પૂરી આઠ સાલ જેને વીતાવી નથી એવા બાલને કહે છે. “મહર્ષિ બન...
સાચે મહાત્મા જ દેહના ઓથે ઢંકાયેલ વિરાટ મહાત્માને બોળી શકે છે. તેથી જ તેમની દષ્ટિએ આઠ સાલને બાલક એક અનુપમ બાલક એક સાધક દેખાય છે. આ નાના શા સાધકને સિધ્ધ સાધક આહવાહન કરે છે. મહર્ષિ બન... ઋષિ નહિ પણ મહર્ષિ બન...
જ્યાં વાત્સલ્યની સરિતા વહે છે. જ્યાં કંઈક અનુગ્રહ કરવાની ઝખના જાગે છે. જ્યા સ્વપ્ન સાકાર બને એવી યોગ્યતા લાગે છે ત્યાં જ મોરથ પૂર્ણ વિકસ્વર બની શકે છે.
વાત્સલ્યમૂર્તિ પિતા પુત્રમાં એક દિવ્ય ચેતના જગવી રહ્યા છે. બેટા ! તારે જન્મ દેહના ડુંગરા ખુંદવા માટે નથી. તારે જન્મ