________________
નથી જાણતે સજજન બનવાની પ્રક્રિયા. નથી જાણતા સંત બનવાની પ્રકિયા, નથી જાણતે મહંત બનવાની પ્રક્રિયા કે, નથી જાણતા ભગવંત બનવાની પ્રક્રિયા.
પણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે, આપના શ્રીચરણમાં તેથી આપના ચરણે સમર્પિત બની આપના ચરણને સેવક બની મહાવ્રત સ્વીકારું છું.
જેમ ઝવેરીની સાથે રહે અને તેનું શિષ્યત્વ સ્વીકારે તો તે ઝવેરાતની પરખમાં નિષ્ણાત બની શકે છે આપ મહાવ્રત ધારી છે! અધ્યાત્મમૂર્તિ છે ! આપના શિષ્યત્વને સ્વીકાર્યા વગર મારા વ્રતના પાલન કેમ થાય ?
મહાવ્રત ઉચ્ચરાવવા દ્વારા ગુરુદેવ પિતામાં રહેલી આધ્યાત્મિક શક્તિને શક્તિપાત વિનિમય શિધ્યમા કરે છે. શિષ્યની બધી આસક્તિઓ ગુરુની શક્તિ દ્વારા શુદ્ધ બની જાય છે
પવિત્ર મહાપુરના આત્માના ઓજસ એવા હોય છે કાળ અને કર્મના દેશો પણ હરિલે છે. કાળ સુકાળ બની જાય છે. કર્મ ધર્મનું સહાયકારી તત્વ બની જાય છે. શિષ્યની કુપાત્રતા નષ્ટ થઈ જાય છે. અને સુપાત્રતા પેદા થાય છે. -
વિષય-કષાય-વાસના રંગ રાગ દ્વારા ૫ગુ બનેલ આત્મા મહાત્માના સમીપે જવાથી વૈરાગ્યના કઠેર પથ પર દેડ મૂકી શકે છે.
ગુરુ સહારે ગુરુ કૃપાએ મહાવ્રત સ્વીકાર્યા બાદ શિષ્યમાં નિર્મમભાવ પેદા થાય છે. એટલે ગ્રામ-નગર-વિશ્વ–નદી-પહાડના વેરાન