________________
૬. ઉજજુદંસિણ
આજે જ્યારે મુત્સદી થવાની આગવી શિખામણ અપાઈ રહી છે ત્યારે વિશ્વ વાત્સલ્યનિધિ સૂરિ એક બાળકને પહેલા ધરણને પહેલે પાઠ ભણાવે છે.
બેટા! જુદશી થજે...સરદષ્ટિ બનજે.
માત્ર એક જન્મની નહિ પણ જન્મ જન્મની સફળતા મેળવવા અને પુનઃ પુનઃ સફળતા મેળવવા અને પુનઃ પુન સદગતિ સુલભ બનાવવા રિદેવ ફરમાવી રહ્યા છે. “બેટા! જુદશી થા!”
જુદર્શન એટલે શું ? સીધું જેવું. શિકારી સીધું જ જુએ છે. લક્ષ્યવેધી પણ લક્ષ્ય તરફ જ નજર કેન્દ્રિત કરે છે. શું આ બધા ઋજુદશ છે આવા જુદશી થવા પિતાની પુત્રને પ્રેરણા ? ગુરની શિષ્યને પ્રેરણું ?
સ્વાર્થ..સત્તા...કીર્તિ....અધિકાર ..લાલસા...આસકિતના કારણે ઘણું સીધુ જોયું સીધુ બલા પણ સાચા અર્થમાં તે ઋજુદર્શી નથી.
પરમાર્થને જે સિદ્ધ કરી શકે તે જુ ” “પરોપકારને જે, પૂર્ણ કરી શકે તે હજુદશ” “જીવનમાં નકકી કરેલા આચારના કઠોર નિયમને અનુસરી શકે તે જુદશી.”