________________
૨૭
સ્વ અને પરના ભેદ જેને મન તે ઋત્તુદશી` શાને ? સ્વ અને પરના કાર્યોંને અલગ લેખે તે ઋજુશી શાના? સ્વના દુઃખના મૂલ્યાંકના અલગ અને પરના દુઃખના મૂલ્યાકના અલગ તે ઋજુશી શાને ? સ્વના આવેગા આવેશેા-લાગણીને પૂર્ણ કરવા ઝગ્મે અને પરના આવેગે આવેશા લાગણીને પોતાની રંગભરી નજરે જુએ અને દ્વેષ ભરી નજરે લોકો સમક્ષ રજુ કરે તે ઋજુશી શાના?
સ્વના સ્વાર્થીને કચડે તે ઋજુશી. પરના કાજે-પરા–કાજે જીવન ભર ઝઝૂમે તે ઋજુદી.
ઋજીશીના શબ્દ કેશમાં સ્વ અને પર આ બે શબ્દો કયારેય પણ ન હોય. મારૂ અને તારૂ’.. પારકુ અને પોતાનું આ બધા ભેદ માયાવીના
ઋન્નુશી ફકત આત્મા તરફ જુએ. આત્મા તરફ જુએ એટલે પરમાત્મા પદની ઝંખના જાગે. પરમાત્મા પદ્મની તીવ્ર અભિલાષા એજ ઋત્તુદર્શીની સાચી એળખાણુ. આમ પૂ. હરિભદ્રસૂરિ મહારાજ દશવૈકાલિકની ટીકામાં કહે છે.
>
ઋજુદી હોવાથી સંયમી. જેને સત્યન લાધે તે જ સયમી બની શકે. ઇન્દ્રિયના ઘેાડાને દુનિયાના ચોગાનમા છૂટા ના મૂકી દે. સત્ય દર્શીન હેાવાથી લાભ અને નુકશાનના સરવૈયા પહેલાં કરે લાભ દેખાય ત્યાં પવનવેગે દાડે અને નુકશાન દેખાય ત્યાંથી એટના જળની જેમ ક્ષણ વારમાં સરકી જાય.
ઋજુદન એટલે સમ્યગ દર્શન
ઋજીદ્દન એટલે સત્ય ન ઋજીન એટલે પરમાત્મ દર્શન