________________
૧૪
સીનતા તમને પ્રશ્ન પૂછવા પ્રેરશે બેન! કૂલથી ય કેમળ પુત્ર છે પછી દુઃખ કેમ ? કર્મનું વરદાન અને શ્રાપ સાથે જ મળ્યા. સુંદર પુત્રની માતા પણ જન્મથી હાર્ટનું દર્દ છે. જન્મથી શ્વાસ લેવામાં પરાધીન.
સુંદર કહેવરાવવામાં પંચેન્દ્રિયની પૂર્ણતા સાથે નિરોગી શરીરજેશે.
નિગી શરીરવાળા કઈક ૧૪-૧૫ વર્ષના શક્તિના ઘેધ સમા કિશેરોને તમે બાલ ગુનેગાર ગૃહમાં જોશે? આમ કેમ? માતાપિતાને વિયોગ... સમાજની ઉપેક્ષા, કામ કરવાની શરમ, મોજ મજાક કરવાની ઘેલછા અમને અહીં લઈ આવી.
જરા ફૂટપાથ પર નજર કરે વહેલી સવારથી મોડી રાત સુધી શ્રમ કરનાર શ્રમજીવીને પૂછે કેમ ભાઈ ? શ્રીમંત લેહી પી જાય છે લેહીનું પાણી કરીએ. અમારે શ્રમ અને તેમના તાગડધિન્ના
અદ્યતન સર્વ સામગ્રીથી સજજ શાંત ઘરમાં બેઠેલે શ્રીમંતને પૂછો કે તમે સુખી ? મારા સુખને પૂછશો નહિ, મારી વાત જાહેરમાં ચર્ચાય તેવી નથી. મારા કરતા મારે પહેરેગિર મુકત હાસ્ય કરી શકે છે. ખુલ્લામાં તાપમા નિંદ લઈ શકે છે. ભાઈ આ સામગ્રી સાધન અને સગવડ અને ધનના ઢગલાં વચ્ચે મારું સુખ તે હાથતાળી દઈને મૃગજળની જેમ કયાંય ભાગી ગયું છે. છતાં પણ સુખની ઈચ્છા છોડયા વગર હું સુખની ઈચ્છાથી અવિરત જાગૃત બની પ્રયત્ન કરું છું પણ...
બોલતાં બેલતાં મેટું લાલ થઈ ગયું. અતિ દુખના કારણે આંખે આંસુના તોરણ બંધાઈ ગયા પણ આંસુ ન પડયાં. ' સમસ્ત વિશ્વના સમસ્ત પ્રાણી દુખી શા માટે ? ઈચ્છાની ભયંકર ભૂતાવળનાં કારણ જ, ઈચ્છાની કયારે પણ પૂર્ણાહુતિ થતી નથી. એક ઈચ્છાની તૃપ્તિ અનેક ઈચ્છાને જન્મ આપીને જ જાય,