________________
૨૦
મહાત્મા મનક! આનું નામ સંયમ, જીવનભરના સાદ્ય પાપના ત્યાગ, આ જીવન પ`ચમહાવ્રતના પાલન અને ઇંદ્રિયને સારીરીતે સાધનામાં સહાયક બનાવવા તું તત્પર બન્યા છે, તારી પ્રશંસા હું એકલા ના કરૂ. તીર્થંકર પરમાત્મા પણ કરે. ઈંદ્રિય વિકસિત બને તે પહેલાં સાધના પ્રારભી. નિર્દોષ ગોચરી દ્વારા તારુ શરીરપુષ્ટિ પામ્યું. તારા લાહાના કણકણમાં પવિત્રતા વ્યાપી અને તેના દ્વારા ઈદ્રિાના વિકાસ સાચે તારી ઈન્દ્રિયેા ભાગેન્દ્રિય નહિ પણ જ્ઞાનેન્દ્રિય બની તારા હૈયાની પવિત્રતા એટલી, અપૂર્વ હશે, વિલાસી અને વ્યભિચારી તારી નજીક આવી નહિ શકે, અને કાઈ વિલાસી વ્યભિચારી આવશે તેા જરૂર તારી પવિત્રતા દ્વારા તેના પાપ ધોવાઇ જશે. તારી પાસે પાપાત્મા આવવાની હિમત નહિ કરે, અને કદ્દાચ કોઈ ભૂલ્યે ભટકયા પાપાત્મા આવશે તે મહાત્મા બનશે. તાંરા આકણુ જેના હૈયામાં જાગશે તે તારાથી પવિત્ર થનારા તારા ગતજન્મના કોઈ ઋણાનુ બધા હશે ! તે પણ આ જન્મે તારી સમીપ આવી તારા આત્માના શુભ સંસ્કારના વારસદાર અને
સંસારીને ત્યાગીના આક`ણુ જલ્દી થાય નહિ અને કદાચ થાય તે પણ... પૂર્વજન્મના અનુરાગના કારણે પણ મહાત્મા પાસે આત્માના એવા એજસ હાય છે. ત્યાં રાગના વાસનાના તફાન શમી જાય છે.
કોઇ સંગીત સમ્રાટે સંગીતની મસ્તીમાં આવી માલકાશમાં રાગ ગાયેા હાય તા ખીજા સગીતકારની તાકાત નથી કે ત્યા તે ખીજો રાગ ગાઈ શકે. ગમે તેવા નિષ્ણાત હેાય તે પણ માલકોશના સૂરમાં ચાલ્યો જાય...
જો કલાકારની શક્તિ આટલી હોય તેા સાધક-મહાસાધકની શક્તિ કેટલી હેાય ? જેના જીવનની ક્ષણ ક્ષણ પળ પળ સદાચારથી સુવાસિત અની છે તેવા જગમતી'ના પરિચયમાં આવનાર સયમની સુવાસ ના પામે એ મને ?