________________
કહેવાય છે West માંથી Best ના સર્જન કરવાની કળા કઈમાં હોતી નથી એવા સર્જનને કરનાર સર્જક અનોખો...
ઈદ્રિયને આધીન બનનાર અનેક ભેગપિપાસુ. ઈદ્રિને માત્ર દમન કરી યમી બનનાર અનેક અજ્ઞાની..
ઈદ્રિયોને આત્મતત્વની સાધનાના સાધન બનાવનાર પ્રભુના સંયમી મહાત્માઓ...
કેઈ બાળક કઈ મૂરખ કેઈ અજ્ઞાનીના હાથમાં જરા તલવાર આપે પછી જુઓ. જે તલવાર રક્ષણ હતી તે જ ઉપયોગ કરતાં ન આવડે તે ભક્ષક બને. વિષને અમૃત બનાવવા કોઈ અનોખી પ્રક્રિયા જોઈએ માત્ર યમ નહી પણ સમ્યફ યમ સંયમી જોઈએ. ઈદિ જે સાધનામાં તોફાન મચાવનાર છે તેજ ગુંડા પાટીને સાધનાના રક્ષણની જવાબદારી સોપવી તે કેટલું સાહસભર્યું કામ છે.
આ કાર્ય માટે કુનેહ પણ જોઈએ ને સાહસ પણ જોઈએ સંયમી સાધુ ઈદ્રિયના સેનાપતિ મનને, જ્ઞાન ધ્યાન આત્મવિચારણા સોપી દે પછી મન ઈદિને કામ સોંપી દે..મારા આટલા કાર્યો તારે કરવાના છેપકાર.... તીર્થયાત્રા પૂજ્યસ્તુતિ શાસ્ત્રપાઠસુગંધ-દુર્ગધના પુદ્ગલેનું ફકતજ્ઞાન જિનદર્શન-શાસ્ત્રવાચન, જીવદયા સદ્ગુણશ્રવણ-શાસ્ત્રશ્રવણ કરે મારે ખાસ જરૂરી છે. મારી વફાદાર સેવા સદૈવ સેનાપતિના હુકમને અનુસરે છે. જે ઈદ્રિયો સાધનામાં વિબ કરતી હતી તેને સેનાપતિ મન આત્મરાજને શરણે ગયો, કારણ તેને વિચારવાની ધ્યાનની, ચિંતનની, બહુમોટી જવાબદારી મળે. ઈદ્રિયસેના તે મને સેનાપતિને જ આદેશ પાળનારી છે. સંયમી આત્માને મન સેનાપતિ કદિ પોતાની ઈદ્રિય સેનાને અયોગ્ય આદેશ આપતા નથી.