________________
“ભ્રમરને કેઈ ઘર નહિ, સાધુને કેઈ ઘર નહિ ” ભ્રમરને સમસ્ત પૃથ્વી પોતાની, સાધુને સમસ્ત પૃથ્વી ની ” ભ્રમરને કેઈ સ્વજન નહિ, સાધુને કેઈ સ્વજન નહિ”
ભ્રમરને સુગંધથી મહેતા પુષ્પમાં કઈ પરજન નહિ, સાધુને ધર્મભાવથી શોભતાં ગૃહસ્થમાં કેઈ પરજન નહિ”
ભ્રમરને પિતાના આગમનની વધાઈ આપવાની નહિ પણ પ્રકૃતિ વિકસિત બની ત્યાં પહોંચી જવાનું, સાધુને પણ પિતાના આગમનની નોંધ કરાવવાની નહિ પણ... “કાલેણ નિખમે ભિખુ ” ગૃહસ્થને ત્યા ભિક્ષાને કાળ થાય ત્યારે પહેચી જવાનું.
ભ્રમર જ્યાં જાય ત્યાં પિતાના આગમનને સૂચિત કરવા ગુજારવ કરે, સાધુ જ્યાં જાય ત્યાં ધર્મલાભને મધુર ગુંજારવ કરે.
ભ્રમર વિકસિત પુષ્પને રસ ગ્રહણ કરે, સાધુ ગૃહસ્થ માટે બનેલ આહાર ગ્રહણ કરે ભ્રમર પુષ્પમાંથી રસ ગ્રહણ કરે પણ પુષ્પને પીડા ન કરે, સાધુ ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે પણ પુનઃ છે કાયની વિરાધના થાય તેમ નહિ
ભ્રમર પુષમાંથી રસ મળે તેમાં જ સંતોષ માને. જમર પુષ્પરસ સિવાય કંઇ લેવા ન ઝંખે, સાધુ નિર્દોષ આહાર સિવાય કઈ પણ લેવા ન ઝખે, ભ્રમર આજની આજીવિકા આજે જ પુષ્ટ કરે પણ વધુ ગ્રહણ ન કરે. અને ફેકે પણ નહિ સાધુ પણ રાજની જે સમયે જેટલી જરૂર હોય તેટલી “કુકી સંબલસ્સ” વૃત્તિ રાખે પણ તેને નહિ કાલની ચિતા કે નહિ સાંજની પણ ચિંતા. , પુષ્પને રસતે મધમાખી પણ પીવે છે અને કમર પણ પીવે છતાં સાધુને મધમાખીની નહિ, ભ્રમરની ઉપમા કેમ ?