________________
;
માલ મનક !
તુ ધન્ય છે. કૃતપુણ્ય છે. પિતાને શોધવા નીકળ્યો પણ પ્રાપ્ત કર્યા પરમપિતાને જિનેશ્વરને પ્રાપ્ત કર્યું ઉત્કૃષ્ટ મંગલને અંતે મગલને પામી તું મંગલસ્વરૂપ પ્રાપ્ત કર. એજ ચાહના છે સંયમી પિતાની...
શષ્યભવસૂરિ મ. !
આપ પણ મંગલ. આપના પુત્ર પણ મ`ગલ. આપનુ' બનાવેલું દશવૈકાલિક પણ મંગલ, અમે પણ આપના આદેશનું પાલન કરીશુ તે આપના જ પુત્રને! મનક માટે બનાવેલ દશવૈકાલિકના અમે પણ અધિકારી.
ખસ હવે એક જ વિનતિ અમને પણ મંગલ અનાવા... અમારા પણ મંગલ કરા...