________________
પણ અયોગ્ય વર્તન ન કરાય અને અહિ સા વ્રતના સંરક્ષણ માટે જ સંયમ જોઈએ. સયમ ન સ્વીકારે તે અહિંસાનું પૂર્ણ પાલન ન થાય! સંયમ એટલે સમભાવ સંયમ એટલે સારી રીતે કાબૂ કરો કેની ઉપર કાબૂ કરવો ? પાપ આવવાના રસ્તા ઉપર 2 મુખ્ય રસ્તા પાચ હિંસા, જૂઠ, ચેરી, અબહ્ય અને પરિગ્રહ તેને ત્યાગ કુલ પાપ આવવાના સત્તર રસ્તાઆશ્રવથી પાપ આવે, છ દિયથી પાપ આવે, કવાયોથી પાપ આવે, વેગથી પાપ આવે, પાપના દ્વારા કર્મના દ્વાર બંધ કરવા, રોકવા તે સયમ–અહિંસા સંયમ દ્વારા શુદ્ધ થયેલ આત્મા તપની સુગંધીથી મઘમઘાયમાન બને. તપ દ્વારા પણ દેહને તપાવવાને અને કર્મને પણ તપાવવાના ?
દેહ તપે નહિ તે કબ્દની અનુભૂતિ થાય નહિ કર્મ તપે નહિ તે નિર્જરા થાય નહિ.
આત્મા ખાવા પીવાની લપમાં પડે તો ભાન ભૂલે તેથી આહાર સંજ્ઞા-સ્વાદ લેલુપતા દુર કરવા બાથતપ આદરવાને અને આત્મગુણોને વિકાસ થાય તે માટે અત્યંતર તપ કરવાને બાહ્ય અને અભ્યતર બને તપ પ્રભુના ફરમાવેલા અથાશક્ય દરેકની આરાધના કરવાની ઉપેક્ષા એકની પણ નહિ કરવાની. અહિંસા સંયમ તપપ ધર્મજ ઉકષ્ટ મંગલ અને આવો શ્રેષ્ઠ ધર્મ જે વ્યકિતમાં વસી જાય, ધર્મમય જે આત્મા બની જાય તે શ્રેષ્ઠ મંગલ.
જ્યાં મંગલમય ધર્મમૂર્તિ આત્મા ત્યાં દેવના પણ નમસ્કાર દેવની આરાઘના ઉત્કૃષ્ટ ધર્મીએ નહિ કરવાની ઉત્કૃષ્ટ ધર્મની ઉપાસના દેવ તેની ચરણરજ દ્વારા દેવ ધન્ય બને ધમી આરાધના કરે દેવાધિદેવની આજ્ઞાનો ..