________________
જે પાપને દૂર કરે ને મંગળ નહિ પણ પાપના અધ્યવસાય પેદા થવા ન
દે તે મંગળ જે રેગને દૂર કરે તે ભગળ નહિ પણ
અશાતા વેદનીય કર્મને બંધ થવા ન દે તે મંગળ” જે મરણને રોકે તે મંગળ નહિ પણ
આયુષ કર્મને બંધ થવા ન દે તે મંગળ જે કષ્ટોને કાપે તે મંગળ નહિ પણ
ભવના બ્રમણને હટાવે તે મંગળ.” જે અહિત ન થવા દે તે મંગળ નહિ પણ
આત્માને હિતમાં સ્થાપી દે તે મંગળ
હવે, આપ જવાબ! ભગળને ઉપાસક છે ? મંગળ મંગળ કહી ફરતે હતો પણ મંગળને જાણ નથી તેવું તે નથી ને?
મંગળ કઈ પદાર્થ નથી અને પદાર્થને કઈ મંગળ કહે છે તે ક્ષણવાર માટે છે. શ્રીકા હાથમાં લઇને મળે તે મંગળ. પણ તે જ શ્રીફળ શિર પર લગાવે તે ખલાસ. ભગળના સ્પર્શ દ્વારા જ અપમંગળના શ્રીગણેશ શરૂ થઈ જાય.
મંગળ તારે આત્મા ને....ના..ભૂલ થઈ સર્વશ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ મંગલ તારો આત્મા.
શું તારે આત્મા મંગલ ? અને તે પણ ઉત્કૃષ્ટ મંગલ શું દિવસે તારા દેખાડવા જેવી વાત કરે છે. હું મંગલ નહિ. પણ મંગળને ઉપાસક.
ના..ના ભવ્યાત્મા! તું જ મંગલ, તારે આત્માજ ઉત્કૃષ્ણ મંગળ પણ તારા આત્માને ત્રિવેણુના જળથી શુદ્ધ કરે છે ?