________________
પાંચ જ ગાથાનું આ પહેલું અધ્યયન એક અનોખી મહત્તા રાખે છે ! સાધુ ભગવંતે આ પાંચેય ગાથાને તેરસ આદિના માંગલિક પ્રતિક્રમણમાં પણ માંગલિક સ્વાધ્યાય સઝાય તરીકે ઉપગ કરે છે.
આ પાંચ ગાથાઓના પ્રભાવ વિષે અનેક માન્યતા છે. આ ગાથાઓ પરથી સુવર્ણસિદ્ધિના કપે રચાયા છે ! પણ નાનકડું આ અધ્યયન ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તે બાકિના નવ અધ્યયન આજ ભાવનો વિસ્તાર છે પણ અધ્યાત્મના પિપાસુઓ માટે એ પિષ્ટપેષણ નથી પણ ઇષ્ટ પિષણ છે.