SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ જ ગાથાનું આ પહેલું અધ્યયન એક અનોખી મહત્તા રાખે છે ! સાધુ ભગવંતે આ પાંચેય ગાથાને તેરસ આદિના માંગલિક પ્રતિક્રમણમાં પણ માંગલિક સ્વાધ્યાય સઝાય તરીકે ઉપગ કરે છે. આ પાંચ ગાથાઓના પ્રભાવ વિષે અનેક માન્યતા છે. આ ગાથાઓ પરથી સુવર્ણસિદ્ધિના કપે રચાયા છે ! પણ નાનકડું આ અધ્યયન ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તે બાકિના નવ અધ્યયન આજ ભાવનો વિસ્તાર છે પણ અધ્યાત્મના પિપાસુઓ માટે એ પિષ્ટપેષણ નથી પણ ઇષ્ટ પિષણ છે.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy