________________
તેને અભ્યાસ તેનું રહસ્ય કોઈ પુણ્યાત્મા જ મેળવી શકે...પણ ભાવ કરુણામૂર્તિ પૂ. શય્યભવસૂરિ મહારાજ જે દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનમાં હજારે મુખ્ય નિયમોને...લાખે પેટા નિયમને આવરી લેતા એક વિશેષણ વાપર્યું. “મહુકાર સમા બુદ્ધા ઓ જે વિશેષ સાધુતાની અનેક આંતરિક સંપત્તિનું વિભૂતિનું અનુપમ દર્શન કરાવે છે. મા અંતિમ લક્ષ્ય
મોક્ષની પ્રાપ્તિ ધર્મધારા ધર્મનું પૂરું પાલન સાધુ જીવનમાં સાધુતાનું સાધન શરીર
શરીરને રક્ષક આહાર મોક્ષના સાધક માટે જ્યારે આહાર અનિવાર્ય બને છે. ત્યારે આહાર ગ્રહણ અને આહારના ઉપભોગ અંગે પણ કડક નિયમે જરૂરી બને છે ત્યારે વાત્સલ્યમૂર્તિ પૂ શમ્ય ભવસૂરિ મહારાજ જે ભિક્ષા અંગેના અનેક નિયમેને એક નાનાશા વિશેષણમાં સાકળી લીધા... “મહુકાર સમા બુદ્ધા”
આહાર જેવી જીવનની અનિવાર્ય જરૂરિયાત અંગે પણ મધુકર સમ કઠોર વત..
તે...
સાધુ જીવનના પાલનમાં કેટલા ઉત્સર્ગ અને અપવાદની આવશ્યકતા. કેટકેટલી ચીજના ત્યાગની અનિવાર્યતા, કેટકેટલા જ્ઞાન ધ્યાન અને ગુરૂગમની આવશ્યકતા, ગુરુગમઠારા મેળવેલ જ્ઞાનને સાચવવા સ્વાધ્યાયની કેટલી આવશ્યકતા-અને વિકથાનો ત્યાગ કેટલું જરૂરી આવા અનેક વિચાર પ્રવાહને સમાવેશ પૂ. શય્યભવસૂરિ મહારાજનું એક વિશેષણ “મહુકાર સમા બુદ્ધા” માં થઈ જાય છે