________________
મઘતું થઈ જાય. હજાર વાર હજાર બેટી ચાવી ફેરવીએ તે તાળું ના ઊઘડે. તાળું ઊઘાડવું હોય તે એક જ સાચી ચાવી બસ છે. એક જ વાર ચાવી ફરશેને તાળું ઊઘડી જશે
માનવ!
સાચું કહી દે, જરા પણ વાર ન કર તારે મંગલ જોઈએ છીએ ? નિર્ણય કરીને બેલ, ઉતાવળ ના કરતો ગેરબડ ના કરતે અંતરના ઉંડાણથી જવાબ આપ કે તારે શું જોઈએ?
મહાત્મા !
શું આપને મારી વાતમાં અસત્યને સૂર લાગે છે? હું ખોટો લાગું છું ? મંગલ માટે તે મેં સમસ્ત પૃથ્વીની પરિકમ્મા કરી સાચું કહું છું. દશે દિશામાં ભમી વળે પણ મંગલના દર્શન દુર્લભ છે. મહાત્મા પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. હું મંગલ ચાહક છું. મ ગલની પ્રાપ્તિ મારું ધ્યેય છે. બોલ તારી મંગલની વ્યાખ્યા ? બગલને સમજીશ નહિ તે મંગલના નામે અપમંગલને આરાધક બની જઈશ.
જ્યાં પણ મગર
જાપુર્વક કહે
મારૂ એ
તારી મંગલની વ્યાખ્યા આવી જ ને? સુખને કરે તે મંગળ અને દુખને હરે તે મંગળ
પણ કેણ મંગળ ? શ્રીફળ-સ્વસ્તિક-પુષ્પમાળ- બહારના જ પદાર્થ ને ? બનવું છે ગણિતના પારંગત અને ભૂલ કરે છે એક, બે, ત્રણ ગણવામાં મેળવવુ છે મંગળ અને ભૂલ કરે છે મંગલની વ્યાખ્યા સમજવામાં..... “જે દુઃખને કરે તે મંગળ નહિ પણ દુખને પેદા જ ન થવા દે તે મંગળ.” જે સુખને કરે તે મંગળ નહિ પણ સુખની ચાહના ન થવા દે તે મંગળ”