________________
સાર્થક બનાવવા અ૫સમયમાં સફલ કરવા એક પુરુષાર્થ કર્યો. તમામ આગમ અને પૂર્વમાં રહેલ સાધુ આચારને. બાલક સમજે એ રીતે સંગૃહીત કર્યો. અનેક આગમરૂપ. પુષ્પોમાંથી એક સાધુ આચારના ફરમાનની માળા બનાવી. આ જ ગ્રંથ આજે જગતમાં દશવૈકાલિકના નામથી પ્રસિદ્ધ છે.
આ મહાન ગ્રંથ આમ તે સાધુજીવનના આચારને અનુલક્ષીને રચાય છે, પણ તેમાં માનવજીવનનાં સૈકાલિક સત્ય છે. શ્લોકે કે માધુર્ય છે, શ્લેકે લેકે ભાવકરુણાની ઝલક છે. શીધ્ર આત્મહિત કરવા માટે દેટ મૂકી. શકીએ તેવી એક નવી પગદંડી છે. આ પગદંડી પર હવે. આપણે ચિંતનની ચકેર નજરે પા...પા.. પગલી માંડવાની છે.