________________
‘ દશવૈકાલિક’–સાધુઆચારના મહાગ્ર થ
કરુણાનિધાન પૂ. શય્ય ભવસૂરીશ્વરજી મ. ના હૃદયમાં ભાવકરુણા લહેરી છે. પેાતાના પુત્ર મનકને તેની માતાના ઉત્તરમાં હતા, ત્યાં જ છેાડી, પૂ. શય્યભવસૂરિજી મ. દીક્ષિત થયા હતા. ખાળક મનક આઠ વર્ષના થતાં પિતાને શેાધવા નીકળ્યેા. તેના પિતા તા જગતમાં મેાજૂદ હતા, પણ માત્ર તેના પિતા રૂપે નહી, જગતપિતા · સાધુ રૂપે! મનકે આ સાધુ બનેલ પિતાને શેાધ્યા તા, ખરા, પણુ... પણ એ ભાવકરુણાના સાગરે તે પુત્રને પણ સંસારતારણી દીક્ષા આપી. દીક્ષા આપ્યા ખાદ ભાવિ જોયુ રે! બસ ! ખાલક માત્ર છ જ મહિનાના મહેમાન છે. કામળ આ બાળક સાધુપણાના કંઠારજીવનમાં છ મહિનામાં સાગર જેવાં શાસ્રોના પાર કેવી રીતે પામશે ? અને શાસ્રના મમ્ નહી." જાણે, તા સૌંસારને તરશે. કેવી રીતે ?
ભાવકરુણાના સ્વામીને મૃત્યુની ચિતા ન હાય, તેને ચિતા હાય તેના આત્માના હિતની, મૃત્યુ બાદ પણ કાં પહેાંચશે તેની; અને તેથી જ ભાવકરુણાના નાયક સૂરિભગવ"ત પૂ. શય્યભવ સૂરીશ્વરજીએ આ પુત્રની સચમયાત્રા