________________
૨. મહુગાર સમા બુદ્ધા
જગતને પ્રત્યેક વ્યવહાર વિશેપણથી જ ચાલે છે. વિશેષ્યની ઓળખાણ વિશેષણ દ્વારા જ થાય છે. વ્યાકરણકારે કહેશે જે વિશેષ્ટામાં વિશિષ્ટતા પેદા કરે તે વિશેષણ
વ્યવહાર શાસ્ત્રના અનુભવી કહેશે જેવા વિશેષણ વાપરશે તેવી વ્યક્તિ બનશે. ત્યારે ધર્મશાસ્ત્રકાર કૃપાળુ હદયે કહે છે. યોગ્ય વ્યક્તિ માટે તેની આત્મિક ગ્યતાને શબ્દ દ્વારા રજુ કરવા વિશે પણ માત્ર સાધન છે.
ત્યાગી વૈરાગી સંત-સાધુ અંગે અનેક વિશેષણ વપરાય છે. અનેક વિશેષ સંશોધન પામી રહ્યા છે, ત્યારે સાધુજીવનની એક આગવી મેગ્યતાને વ્યક્ત કરતુ અદ્ભૂત વિશેષણ છે. “મધુકર સમાન ”
સાધુતાને પ્રારંભ પણ મધુકર સમાનવતથી સાધુતાની સાધના પણ મધુકર સમાન વ્રતપાલનમાં મધુકર સમા વ્રત સિવાય સાધુ સંસારી.
મધુકર સમા વ્રત સિવાય સાધુતાની સાધના અશકય. મધુકર સમા વન સિવાય સાધુતાની સુવાસ નહિ.
સાધુને અનેક વિશેષણથી નવાજતાં પહેલાં પૂ. શય્યભવસૂરિ મહારાજ મહુગાર સમા” કેમ કહે છે ? એમના એ શબ્દોમાં સાધનાની અદ્વિતીય ગહનતા છે,