________________
૧૪
મહારાજ કે જે સદૈવ શાસનકામાં રત રહે છે, સાચે પૂન્ય મુનિશ્રીનેા મંત્ર છે, ગુરુદેવની આજ્ઞાનું નહિ, પણ્ અભિપ્રાયનુ ાવનું આરાધન કરવાનુ તેથી તેઓએ આ પચાસ પ્રકરણના લેખન સંપાદનનું કાર્ય સ્વીકારી એને ખૂબ જ સુંદર રીતે સપાદન શ્વરી આપ્યું.
પ્રેસ કેપી અને સહાયક
પૂજ્યપાદ ગુરુદેવ, પૂજ્ય મોટા મ. સા. ( સર્વોદયાશ્રીજી ) ડાઇમ્બતુર પધાર્યા. હૈદ્રાબાદ—સિકંદ્રાબાદમાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી મારા વડીલ પૂજ્ય રત્નચૂલાશ્રીજી મ. તથા મારે પૌંદર્ઠાણાને સ્થિરતા કરવી પડી. શાસન કાર્ય, શરીરની કે ઈક પ્રતિકૂળતા, પ્રમાદ મારા મનની ભાવનાને સફળ થવા દેતા ન હતા, પણ પૂજ્ય રત્નચૂલાશ્રીજી મહારાજે કડક આજ્ઞા કરી. બસ, પ્રમાદ હૈટયા, પ્રયત્ન વિકસિત બન્યા. તે દરમ્યાન જીલારામ આવવાનું થયુ.. ત્યાંની શાંતિ અને રમણીયતાથી મન પ્રફુલ્લિત બન્યું. શરીર સાથ આપે તેવું લાગ્યું. ચાર દિવસમાં કાર્ય'ને પૂર્ણ કરવાનું, સૌનાં સહકાર વગર અશકય અમારાં સાધ્વી મૂ:ડળમાંથી ઉત્સાહી સાધ્વી અપદ્માશ્રી, શુભ્રાંશુયશાશ્રી, પુનિતયશાશ્રી અને પ્રજ્ઞપ્તિયશાશ્રીએ પ્રેસ કાપી કરવામાં ઉત્સાહ બતાવ્યા સૌ પ્રયત્નમાં લાગ્યાં. પણ પ્રજ્ઞપ્તિયશાશ્રીને સહાર પ્રશંસાને પાત્ર છે. આ સર્જન દ્વારા ખુશી થશે મારી લઘુભગિની સાધ્વી શુભાયાશ્રી તે, જે છેલ્લાં કેટલાંક વર્ષોંથી પૂ. ગુરુદેવની આજ્ઞાને આધીન થઈ પલ્લીવાલ ક્ષેત્રનાં ઉદ્ધારનુ કાર્યો કરી રહેલ છે.
ઉપસ’હાર
છેવટે મને આજે સંતોષ છે. પ્રેરકની પ્રેરણા સફળ બની. દશવૈકાલિકનાં પચાસ પદ ઉપર જે ચિતન થયું છે, તે ગુરુકૃપાનુ ફળ છે. ઉપકારી તરફથી મળેલ અધ્ય ઉપકારીની સેવામાં !