________________
૧૨
tr
તે પૂજ્યશ્રીનાં અદૃશ્ય ચરણ-કમળમાં ભાવના કરતાં એક જ નમ્ર વિનંતિઃ “ પૂ. દાદા ગુરુદેવ ! બસ આપના ઉપદેશ અને મારા ભાટે સવેલ જે ભાવે। હતા તે સફળ કરવાની શું આ બાલિકાને શાંત ન આપે ? ”
ચિંતન કશ
અમારાં પૂજ્ય ગુરુદેવની સનન પ્રેરણાએ યુવાવસ્થામા પણ જ્ઞાનપિપાસા તીવ્ર રહી. અહુમદનગરમાં એકવાર પૂજ્ય ગુરુદેવે એક મુનિને કહ્યું, “ચિંતન કર, વિનય સમાધિ કેમ ? તપ સમાધિ કૈમ ? શ્રુત સમાધિ કેમ ! અને આચાર સમાધિ કેમ ? '' બસ, ત્યારથી શવૈકાલિક સૂત્ર અંગે એક માનસક ચિતન ચાલતું હતું. આજે પૂજ્ય ગુરુદેવની કૃપાએ હૃદ્યમાં રહેલ શુભભાવ પત્ર પર સ્થિર થયા. મહામના મહાપુરુષોની તારકકૃપા દ્વારા જ મારા માટે અશકય તે શકય બન્યું. દશવૈકાલિકનું ચિંતન કરતાં સદૈવ એક જ ભાવ રહ્યો છે. ધ્યાનયોગમાં કયારે આગળ વધીશ ? ધ્યાન અને જાપમાં ખૂબ જ રુચિ અને આનદની અનુભૂતિ થાય છે. મારે આત્મવિશ્વાસ છે. ગુરુકૃપા દ્વારા સવાઁ ક્ષેત્રમાં સિદ્ધિસાધક બની શકાય છે.
વિવિધ રીતે ગુરુપૂજા
છેવટે ધન્ય દિવસ આણ્યે. વિ સ ૨૦૩૫ નાં જેઠ સુદ ત્રીજે પચાસ પ્રકરણ પૂજ્ય ગુરુદેવને અર્પણ કરી ભાવપુષ્પથી ગુરુપૂજા કરી શકી. આ પ્રસ ંગે શક્તિનાં સ્રોત અને જ્ઞાન-ધ્યાન-તપ આરાધનામાં આન‰ અનુભવતાં અમારાં સાધ્વી મડળને એક મગલ પ્રભાને મા –દર્શીન આપ્યું. આપણે પણ સૌએ ગુરુ-પૂજામાં કંઈક કરવુ જોઇએ
અમારાં વિદુષી વલ્લભગિની પૂજય રત્નચૂલાથી મ. તે * વિતિ કરી : તમે;વિક્રમ-ભકનાભરનું સર્જન કરે. અમને સૌને