________________
૧૫
આનંદ ગુરુની પૂજાનો! હું તે પ્રમાદી છું, અજ્ઞાન અને ભાવવાહિતામાં ક્યાંય પ્રભુ શાસન અને મહાપુરુષનાં આશય વિરુદ્ધ લખાયું હોય, તે પ્રથમ ક્ષમા ! હાર્દિક ભાવે નમ્ર વિનંતિ, મારા પર કૃપા રાખી અવશ્ય દિશા સૂચન કરજો. બાકી કંઈ પણ સુંદર લેખન થયું હોય, તે તે ગુરુના આશીર્વાદને સ્ત્રોત છે.
ઝંખના એક જ ઝંખના છે, જે છન્દ મારા હયઈસ પુરજે” ગુદેવનાં અભિપ્રાયને અનુસરવાની શક્તિ મળે. ગુરુચરણનાં આલંબન દ્વારા શાશ્વત સ્થાન તરફ આગેકૂચ કરું. “ જેને જયતિ શાસનમને અનુપમ નાદ ગુંજિત બને. એ જ અભિલાષાએ વિરમું છું.
શ્રી મહાવીર જૈન પાઠશાળા, 9 દ પૂજ્ય સદવી સર્વોદયાશ્રી મ. બુલારામ, હૈદ્રાબાદ.
નિશ્રાવત તા. ૧૮–પ-૮૧ J સાદથી વાચયમાથી