Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चाकमतस्वरूपनिरूपणम् ५९ जड़त्वमेवोपलभ्यते न तु चैतन्यम् । तदेव मन्वयव्यतिरेकाभ्यां विचार्यमाणो नायं चैतन्यगुणो भूतानां भवितुमर्हति । उपलभ्यते चायं चैतन्यगुणो देहेष्वेवतस्मात्परिशेषाज्जीवस्यैव शरीरादिव्यक्तिरिक्तस्य चैतन्यं गुणः।
यदप्युक्तं पृथिव्याद्यतिरिक्त आत्मा नास्ति तद्राहकप्रमाणाभावात् , प्रमाणश्च केवलं प्रत्यक्षमेवेति तन्न युक्तम् , अनुमानप्रमाणास्वीकारे प्रत्यक्षस्यापि प्रमाणयितुमशक्यत्वात् , तथाहि-प्रत्यक्षस्यैव प्रमाण्यं व्यवस्थाप्यते-यां कांचित्प्रत्यक्षव्यक्तिं पक्षीकृत्य प्रत्यक्षं प्रमाणम् अर्थाविसंवादकत्वात्, अनुभूतप्रत्यक्षवत् ।
पांच महाभूतों के समुदाय मात्र से चैतन्य का उत्पाद नहीं हो सकता, क्योंकि पृथ्वी आदि को एक स्थान पर मिला कर रखदेने पर चैतन्य दिखाई नहीं देता। मिट्टी की पुतली में समी भूत मौजूद हैं, फिर भी वह जड़ ही रहती है चेतना उस में उत्पन्न नहीं होती। इस प्रकार अन्वय और व्यतिरेक से विचार करने पर चैतन्य नामक गुण भूतों का सिद्ध नहीं होता । मगर चैतन्य गुण शरीरों में पाया तो जाता है अतएव पारि शेष्य न्याय से वह जीव का ही है।
आपने कहा कि पृथ्वी आदि से मिन्न आत्मा नहीं है क्योंकि आत्मा के ग्राहक प्रमाण का अभाव है और प्रमाण केवल प्रत्यक्ष ही है यह भी युक्त नहीं। अनुमान प्रमाण को स्वीकार किये बिना प्रत्यक्ष की प्रमाणता सिद्ध नहीं की जा सकती। प्रत्यक्ष की प्रमाणता इस प्रकार सिद्ध की जाति है-किसी भी प्रत्यक्ष विशेष को पक्ष बना कर कहा जाता है कि प्रत्यक्ष प्रमाण है क्योंकि वह अर्थ का अविसंवादी है पूर्वानुभूत प्रत्यक्ष के समान ચૈતન્યની ઉત્પત્તી થઈ શકતી નથી, કારણ કે પ્રથ્વી આદિ પાંચમહાભૂતને એક સ્થાન પર એકત્ર કરી દેવાથી ચૈતન્યની ઉત્પત્તિ થતી દેખાતી નથી. માટીની પુતળીમાં પાંચ મહાભૂતે મેજૂદ હોય છે, છતાં પણ તે જડજ રહે છે ચેતના તેમાં ઉત્પન્ન થઈ જતી નથી. આ રીતે અન્વય અને વ્યતિરેકની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે ભૂતેમાં ચૈતન્ય નામના ગુણનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. પરંતુ શરીરમાં ચૈતન્ય ગુણને તે સદ્દભાવ જોવામાં આવે છે, તેથી પારિશેષ્ય ન્યાયની અપેક્ષાએ વિચારવામાં આવે, તે તે જીવ (मात्मा) नो गुण छ. ને વળી આપે એવું જે કહ્યું કે પૃથ્વી આદિ ભિન્ન એવા આત્માને સદ્ભાવ જ નથી કારણ કે આત્માનું અસ્તિત્વ દર્શાવતા પ્રમાણુનો અભાવ છે, અને પ્રમાણ કેવળ પ્રત્યક્ષ જ છે, આવાત પણ ઉચિત નથી. અનુમાન પ્રમાણને સ્વીકાર્યા વિના પ્રત્યક્ષની પ્રમાણતા આ પ્રકારે સિદ્ધ કહી શકાતી નથી. પ્રત્યક્ષની પ્રમાણુ તા આ પ્રકારે સિદ્ધ કરાય છે-કેઈ પણ પ્રત્યક્ષવિશેષને પક્ષ બનાવીને પ્રત્યક્ષ પ્રમાણને સદ્ભાવ બતાવી શકાય છે, કારણ કે તે પૂર્વાનુભૂત પ્રત્યક્ષના સમાન અર્થને અવિસંવાદી છે. (અવિરોધી) પરતુ પક્ષ બનાવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧