Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ एकात्मवानरूपणम् १४३ दृश्यते ) सरित्समुद्रपर्वतनगरग्रामघटपटादिभेदेन अनेक रूपो दृश्यते ( एवंएवम् ) अनेनैव प्रकारेण (भो-हे) हे लोकाः ! (कसिणे लोए कृत्स्नो लोकः) वेतना-चेतनरूपः समस्तो लोकः (विन्न-विज्ञः) विद्वानेव ज्ञानस्वरूप आत्मैव (नानाहि-नाना) पृथिव्यादि भूताकारतया (दीसइ-दृश्यते) दृष्टिगोचरो भवति । किन्तु नान्यः कोऽपि आत्मातिरिक्तोऽन्यः पदार्थ इति ॥९॥
टीका दृष्टान्तेनार्थः स्पष्टरूपतयाऽवगतो भवतीत्यतः प्रथमं दृष्टान्तमेवाह'जहा य=यथा च-येन प्रकारेण 'एगे'='एकः' 'पुढवी थूभे' पृथिवीस्तूपःपृथिव्येव स्तूपः पृथिव्याः स्तूपः पृथिवीसमुदायात्मकोऽवयवी, 'नानाहि दीसइ' नाना अनेकप्रकारेण दृश्यते यथा एक एव पृथिवीसमुदायः नानारूप: जलसमुद्रपर्वतनगरघटपटादिविभिन्नरूपेणातिविचित्रो दृश्यते न तु पृथिवीही है । पृथ्वी आदि भूतों के नाना आकार में दृष्टि गोचर होता है । आत्मा से अतिरिक्त अन्य कोई पदार्थ नहीं है ॥९॥
टीकार्थ दृष्टान्त ही से अर्थ स्पष्ट हो जाता है, इस कारण यहाँ सर्व प्रथम दृष्टान्त ही कहते हैं-जैसे एक ही पृथ्वी रूप स्तूप या पृथ्वी का स्तूप अर्थात् पृथ्वी का समुदाय रूप पिण्ड अनेक रूपों में दिखाई देता है अर्थात् मल में पृथ्वी एक होने पर भी जल, समुद्र पर्वत, नगर, घट, पट आदि नाना रूपों में होने से विचित्र दिखाई देती है, फिर भी पृथ्वी तत्त्व इन सभी में व्याप्त रहता है-उसके स्वरूप में भेद नहीं होता, इसी प्रकार हे
જેવી રીતે પૃથ્વી રૂપ સૂપ (પેડ) એક હોવા છતાં પણ સરિતા. સાગર, પહાડ, નગર ગ્રામ, ઘટ (ઘડો) પટ આદિના ભેદની અપેક્ષાએ અનેક રૂપવાળા દેખાય છે, એ જ પ્રમાણે” હે લેકે! આ જડ ચેતન રૂપ સંપૂર્ણ લોક જ્ઞાનસ્વરૂપ આત્મા જ છે. આત્મા જ પૃથ્વી આદિ ભૂતના આકારે દષ્ટિગોચર થાય છે આત્મા સિવાય અન્ય કઈ પદાર્થ નથી.
- -- દ્રષ્ટાન્તની મદદથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે. તેથી અહીં સૌથી પહેલાં દ્રષ્ટાન્ત જ આપવામાં આવેલ છે –જેમ એક જ પૃથ્વી રૂપ સ્તૂપ અર્થાત્ પૃથ્વીને સ્તૂપ એટલે કે પૃથ્વીના સમુદાય રૂપ પિંડ અનેક રૂપે દેખાય છે, એટલે કે મૂળમાં તે પૃથ્વી એક હોવા છતાં પણ જળ, સમુદ્ર, પર્વત, નગર, ઘટ, પટ આદિ વિવિધ રૂપે રહેલે હેવાને કારણે વિવિધ રૂપે દેખાય છે, છતાં પણ તે બધામાં પૃથ્વીતત્વની વ્યાપ્તિ તે રહેલી જ હોય છે, –તેના સ્વરૂપમાં તે ભેદ પડ નથી, એજ પ્રકારે છે લોકે ! આ અચેતન (જડ) અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧