Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०४
सूत्रकृवाङ्गसूत्रो अर्थात् यः स्वात्मानमपि शासितुं न प्रभवति, स अन्यान् कथमिव शासने समर्थः स्यात् । स्वयमसिद्धः कथं परान् साधयिष्यतीतिन्यायात् ।
टीका'अन्नाणियाणं' अज्ञानिकानाम्-सम्यग ज्ञानरहितानाम् योऽयम्-'वीमसा' विमर्शः विचारः पर्यालोचनरूपः सः 'अन्नाणे' अज्ञाने अज्ञानविषये 'न नियच्छइ' 'न नियच्छति-निश्चयेन न यच्छति नाऽवतरति न युज्यते इति भावः यतः योऽयं एवम्भूतस्तेषां विचारः यथा-ज्ञानं सत्यता असत्यम् , इति ? तथा अज्ञानमेव श्रेयः यथा यथा ज्ञानाऽतिशयः, तथा तथा च दोषाऽतिरेकः इतिच । एतादृशो विचारः तेषां न युक्तः एवंभूतस्य विचारस्याऽपि ज्ञानरूपत्वात् अज्ञानवादे तादृश विचारस्याऽवतारयितुमशक्यत्वात् । अपिच-एते अज्ञानवादिनः 'अप्पणो य आत्मनश्च आत्मनोऽपि स्वानपि 'परं' परम्-ज्ञानात्परम् अज्ञानमित्यर्थः, तद् सकता वह दूसरों को कैसे समझा सकता है ? जो स्वयं असिद्ध है वह दूसरों को सिद्ध नहीं कर सकता. ऐसा न्याय है ॥१७॥
---टीकार्थ--- सम्यग्ज्ञान से रहित अज्ञानवादियों का यह जो विचार है सो अज्ञान वाद में उचित नहीं है। उनका विचार इस प्रकार है कि-ज्ञान सत्य है या असत्य ? अज्ञान ही श्रेयस्कर है । ज्यों ज्यों ज्ञान बढता है त्यों त्यों दोष बढते है । उनका यह विचार युक्तियुक्त नहीं है, क्योंकि यह विचार भी तो ज्ञानस्वरूप ही है और अज्ञानवाद में इस प्रकार के विचार की कोई संगति नहीं हो सकती । इसके अतिरिक्त ये अज्ञानवादी अपने को भी अज्ञानवाद का કરવાને સમર્થ તો કેવી રીતે હોઈ શકે એટલે કે જે પોતે જ સમજી શકવાને અસમર્થ હોય, તેઓ અન્યને કેવી રીતે સમજાવી શકે જે પોતે જ અસિદ્ધ હોય છે, તે અન્યને સિદ્ધ કરી શકતા નથી, એ નિયમ છે, ૧છા
__-अर्थ
સમ્યગ જ્ઞાનથી રહિત અજ્ઞાનવાદીઓને જે આ વિચાર છે, તેઅજ્ઞાનવાદ સાથે સંગત લાગત નથી. તેમને વિચાર (માન્યતા)આ પ્રકારનો છે ”જ્ઞાન સત્ય છે, કે અસત્ય ! અજ્ઞાન જ શ્રેયસ્કર છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય છે, તેમ તેમ દેષ પણ વધતો જ જાય છે.” તેમની આ માન્યતા યુક્તિયુક્ત નથી, કારણ કે આ પ્રકારનો વિચાર પણ જ્ઞાનસ્વરૂપ જ છે. વળી અજ્ઞાનવાદમાં આ પ્રકારની માન્યતા કઈ પણ રીતે સંગત લાગતી નથી. વળી આ પ્રકારની તેમની માન્યતા હોવાને કારણે તે અજ્ઞાનવાદીઓ પોતાના અનુયાયીઓને પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧