Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
सूत्रकृताङ्गसूत्रे टीकापरतीथिका एवं प्रतिपादयन्ति । अयं (लोए) लोकः पुरुषादिलोकः (अणंते) अनन्तः, अन्तरहितः यो जीवः इहलोके यादृशः पुरुषः स्त्री नपुंसको वा, स परभवेऽपि तादृशः पुरुषः स्त्री नपुंसक एव भवति न तु पुरुषत्वादिरन्तः अथवा अनन्तो निरवधिकएव कालत्रयभावात् , तथा (णिइए) नित्यः अप्रच्युताऽ नुत्पन्नस्थिरैकस्वभावः, तथा (सासए) शाश्वतः शाश्वद्वारं वारं न भवतीति शाश्वतः । यद्यपि द्वयणुकाद्यवयविनां समुत्पत्तिर्जायते तथापि परमाणुरूपापेक्षया न कदापि जायते । तथा न विनश्यति, कालकाशादिगात्मपरमाशूनां नित्यत्वेन विनाशाऽभावात, । तथा-केषांश्चिन्मतेऽयं लोकः (अंतवं) 'अन्तवं' अन्तवान् परिसीमितः-"सप्तद्वीपा वसुमती, त्रयो लोकाः
-टीकार्थपरतीर्थिक ऐसा कहते हैं कि यह पुरुषादि रूप लोक अनन्त है । अर्थात् जो जीव इस भव में पुरुष, स्त्री या नपुंसक है, वह परभव में भी वैसा ही पुरुष, स्त्री या नपुंसकही होता है। पुरुषत्व आदि का कभी अन्त नहीं होता। अथवा यह लोक अनन्त है, अर्थात् इसकी कोई अवधि नहीं है, क्योंकि यह तीनों कालों में विद्यमान रहता है। न कभी नष्ट होता है, बल्कि सदैव स्थिर और एक सरीखा रहता है।
यह लोक शाश्वत है-वारंवार उत्पन्न नहीं होता है। यद्यपि द्वयणुक आदि अवयवियों की उत्पत्ति होती रहती है, फिरभी परमाणु रूपसे उसकी कभी उत्पत्ति नहीं होती, क्योंकि काल, दिशा आकाश आत्मा और परमाणु नित्य हैं। और किसी किसी के मतानुसार यह लोक अन्तवान् सीमित है,
-टीકેટલાક પરતીર્થિક એવું મંતવ્ય ધરાવે છે કે પુરુષ, સ્ત્રી આદિ રૂપ આ લેક અનંત છે. એટલે કે જે જીવ આ ભવમાં પુરુષ, સ્ત્રી અથવા નપુંસક રૂપે ઉત્પન્ન થયે છે, તે પરભવમાં પણ એવા જ પુરુષ, સ્ત્રી અથવા નપુંસક રૂપે ઉત્પન્ન થશે. પુરુષત્વ આદિને કદી પણ અન્ત આવતું નથી. અથવા આ લોક અનંત છે એટલે કે તેની કઈ અવધિ (મર્યાદા-સીમા) નથી, કારણ કે ત્રણે કાળમાં તેવું અસ્તિત્વ રહે છે તે કદી નષ્ટ થતું નથી. ઉત્પન્ન થતો નથી, પરંતુ સદા સ્થિર અને એક સરખે રહે છે.
આ લેક શાશ્વત છે–વારં વાર ઉત્પન્ન થતું નથી જે કે દ્રયણુક—બે આગુવાળા સ્કલ્પ આદિ અવયવીઓની ઉત્પત્તિ થતી રહે છે, પરંતુ પરમાણુ રૂપે તેની ઉત્પત્તિ કદી પણ થતી નથી. તથા તેને વિનાશ પણ થતો નથી, કારણ કે કાળ, દિશા, આકાશ, આત્મા અને પરમાણુ નિત્ય છે. કેટલાક અન્યતીથિકે એવું માને છે કે આ લેક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧