Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१२
सूत्रकृताङ्गसूत्रे वा प्राश्निको भवेत् शुभाशुभप्रश्नकारकः ‘ण य संपसारए' न च संप्रसारकः भूकम्पान्तरिक्षाद्यष्टविधस्य एकोनत्रिंशत् प्रकारकपापसूत्रस्य वा वक्ता न भवेत्=किन्तु 'अणुत्तरं' अनुत्तरं सर्वत उत्तमम् , 'धम्म' धर्मम् श्रुतचारित्रलक्षणं 'णचा' ज्ञात्वा 'कयकिरिए' कृतक्रियः, संयमक्रियाकारको भवेत् , तथा 'ण यावि मामए' न चापि मामकः-मामको न भवेत् । ममेदं वस्तु इत्याकारक ममत्व ग्रहाधीनो न भवेत् । संयमशीलो हि पुमान् विरुद्धकथां न कुर्यात् । तथा प्रश्नफलानां प्रोच्चारयिता न भवेत् । तथा भूकंपादीनां धनोपार्जनोपायादीनामपि बक्ता न भवेत् । किन्तु लोकोत्तरं तीर्थकरधर्म ज्ञात्या संयमानुष्ठाने एव रतो भवेत् । ममत्वबुद्धिं च नैव विभृयात्कदापीति ॥२८॥
न करे, शुभ अशुभ संबंधी प्रश्नों का कथन करने वाला न हो तथा भूमि संबंधी आकाश संबंधी आदि आठ प्रकार के निमित्तों का तथा उनतीस प्रकार के पापसूत्रों का वक्ता कहने वाला न हो। किन्तु श्रुतचारित्ररूप धर्म को ही सर्वोत्तम समझ कर संयम कि क्रिया को आराधन करे-पाले । 'यह वस्तु मेरी है' इस प्रकार के ममत्व रूपी ग्रह के अधीन न हो । अभिप्राय यह है कि संयमशील मुनि राज्यविरुद्ध कथा न करे, प्रश्न के फलों का कथन न करे भूकम्प आदि या धनोपार्जन के उपाय आदि न कहे, किन्तु लोकोत्तर तीर्थकरों के धर्म को ही सर्वश्रेष्ठ जान कर संयम के अनुष्ठान में ही लगा रहे । कभी किसी भी वस्तु मे ममत्वभाव धारण न करे।॥२८॥
કથા કરવી જોઈએ નહીં, તેણે શુભ અશુભ સંબંધી પ્રશ્નોનું કથન કરનારા પણ બનવું જોઈએ નહીં ભૂમિ, આકાશ આદિ સંબંધી આઠ પ્રકારનાં નિમિત્તનું તથા ૨૯ પ્રકારનાં પાપસૂત્રોનું પ્રતિપાદન અથવા કથન પણ તેણે કરવું જોઈએ નહીં પરંતુ મૃતચારિત્ર રૂપ ધર્મને જ સર્વોત્તમ ગણીને સંયમની આરાધના કરવાને જ પ્રવૃત્ત થવું જોઈએ
આ વસ્તુ મારી છે” આ પ્રકારના મમત્વ રૂ૫ ગ્રહથી તેણે ગ્રસ્ત થવું જોઈએ નહીં, પરન્તુ મમત્વને પરિત્યાગ જ કરે જોઈએ, આ કથનનું તાત્પર્ય એ છે કે સંયમશીલ મુનિએ રાજા અથવા રાજ્ય વિરૂદ્ધ ઉપદેશ આપવો નહીં, તેણે પ્રશ્નના ફલોનું કથન કરવું જોઈએ નહીં એટલેકે ભૂમિ, આકાશ આદિ સંબધી આઠ પ્રકારનાં નિમિત્તાનું કથન કરવું જોઈએ નહીં અને ધનોપાર્જન આદિના ઉપાય બતવવા જોઇએ નહીં, પરંતુ લોકોત્તર તીર્થકરે દ્વારા પ્રરૂપિત ધર્મને જ સર્વશ્રેષ્ઠ સમજીને, સંયમની આરા. ધનામાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ તેણે કઈ પણ વસ્તુમાં મમત્વભાવ રાખવો જોઈએ નહીં ગાથા ૨૮ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧