Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे सामर्थ्यवान् (समाहियइंदिए)समाहितेन्द्रियः संयतेन्द्रिय इत्यर्थः (विहरेज)विहरेत्= विचरेत् एतादृशः-साधुः संयमानुष्ठानं कुर्यादित्यर्थः, यतः 'अत्तहियं आत्महितम् स्वकीयं कल्याणम् (दुहेण) दुःखेन (लब्भइ) लभ्यते यस्मादात्महितमतिशयितदुःखसाध्यं तस्मादनीहादि युक्तो भवेदिति ॥ ३० ॥
टीका'अणिहे' अनीहः स्नेहरहितः साधुः, कस्मिन्नपि स्वल्पे महति या वस्तुनि ऐहिके आमुप्मिके या स्नेहं नैव कुर्यात् । 'सहिए' सहितः हितेन सम्यग् ज्ञानदर्शनचारित्रेण युक्तः यावता स्वहितं मोक्षादिरूपं कार्य साधितं भवेत्, तादृशं संयमानुष्ठानलक्षणम् एव कार्य कुर्यात् । 'सुसंबुडे सुसंवृतः इन्द्रिय नो इन्द्रियविस्रोतसिका रहितः सन् वसेत् । 'धम्मट्टी' धमार्थी श्रताख्यचारित्र्यसंयमादिधर्मानुष्ठायी भवेत् । 'उपहाणवीरिएं' उपधानवीयः, उपधानमुग्रतपः तस्मिन् तपसि वीर्यवान् पराक्रमशीलो भवेत् । यथा तथा तपो बहुलं कर्मानुष्ठानं इस प्रकार की विशेषताओं से सम्पन्न होकर संयम का पालन करे । आत्महित की प्राप्ति बड़ी कठिनाई से होती है, अतएव अनुराग त्याग आदि से युक्त हो॥३०॥
--टीकार्थ-- साधु अनीह हो अर्थात् छोटी या बडी, इस लोक संबंधी बस्तु में स्नेह धारण न करे तथा सहित हो अर्थात् ज्ञान दर्शन चारित्र तप से यु हो, जिससे मोक्ष रूप स्वहित सिद्ध हो जाय, वैसा संयमानुष्ठान रूप कार्य ही करे। इन्द्रिय और मन संबंधी विस्रोतसिका से रहित हो अर्थात् इन के विषयों की अभिलापा न करे । श्रुतधर्म और चारित्रधर्म तथा संयम आदि धर्म का अनुष्ठान करे । उपधान अर्थात् उग्रातप में पराक्रमशील हो जैसे સંવરમાં રાખીને વિચરવું જોઈએ. એટલે કે આ પ્રકારની વિશેષતાઓથી સંપન્ન થઈને સાધુએ સંયમનું પાલન કરવું જોઈએ. આત્મહિતની પ્રાપ્તિ ધણી જ મુશ્કેલીઓ થઈ શકે છે, તેથી સાધુએ અનુરાગને ત્યાગ આદિ પૂર્વોક્ત વિશેષતાઓથી યુક્ત થવું જોઈએ
-टीथ -- સાધુ “અનહી હે જઈએ. એટલે કે આ લેકની અને પરલેકની કઈ પણ વસ્તુમાં તે અનુરાગ ન રાખે. સાધુએ જ્ઞાન. દર્શન, ચારિત્ર અને તપથી યુક્ત થવું જોઈએ. કારણ કે તેના દ્વારા જ મોક્ષરૂપ બાત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. તેણે સંયમની એવી રીતે આરાધના કરવી જોઈએ કે જેથી મેક્ષરૂપ સ્વહિત સિદ્ધ થઈ જાય. તેણે ઈન્દ્રિયોના સુખની અભિલાષા રાખવી જોઈએ નહી. પરન્તુ મૃતધર્મ, ચારિત્રધર્મ તથા સંયમ આદિ ધર્મની આરાધના કરવી જોઈએ. તેણે ઉપધાન (ઉગ્રતપ) માં પરાક્રમશીલા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧