Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे सम्यककुलोत्पन्नापि कामिनी पुरुषाणां बन्धनायैव भवति यथा सुवर्णनिर्मितापि शृंखला बन्धाय भवति । तदुक्तम् -
"काम कुलकलंकाय कुलजाताऽपि कामिनी ।
शृंखला स्वर्णजातापि बंधनाय न संशयः” ॥२॥ स्त्री हि मायाकारिणी सुकृतस्य खंडयित्री नृणां खडनकारिका तथा नरकस्य भाजनं च भवतीति तदुक्तम् माया "प्रमदायुत्पथ"-मित्यादि ।
"प्रमदायुत्पथं नेतुं प्रयतन्ते शरीरिणाम्
मायाकरण्डी सुकृतस्य चण्डी नृणां विखण्डी नरकस्य हण्डी" ॥ इत्यादि स्त्रीनिन्दया खीणामेव संसारमूलत्वकथनम् । अधुनापि दृश्यते
अच्छे कुल में उत्पन्न भी कामिनी पुरुषों के बन्धन के लिए ही होती है, जैसे स्वर्ण की भी बनी सांकल बन्धनका ही कारण है । कहा भी है-"काम कुलकलंकाय" इत्यादि।
कामिनी भले ही सत्कुल में जन्मी हो फिर भी यह कुल के कलंक का ही कारण होती है, यथा सोने की बनी हुई सांकल भी बन्धन के लिए ही होती है, इसमें संशय को अवकाश नहीं ।,
स्त्री मायाचार करने वाली, पुण्य का खंडन करने वाली पुरुषों को खण्ड खण्ड करने वाली तथा नरक का पात्र होती है । कहा है-"प्रमदा हात्पथं नेतुं” इत्यादि।
'सी मनुष्य को उन्मार्ग में ले जाने का प्रयत्न करती है। यह माया की करंडी है, सुकृत को विनष्ट करने वाली चण्डी है और नरक की हंडी हैं'
इत्यादि निन्दा करके स्त्रियों को ही भवभ्रमण का मूल कहा गया है। જેવી રીતે સોનાની સાંકળ પણ બન્શનનું જ કારણ બને છે, એજ પ્રમાણે સારા કુળમાં ઉત્પન્ન થયેલી કામિની પણ પુરુષોને માટે બધુનનું જ કારણ બને છે. કહ્યું પણ છે કે"काम कुलकलं काय” त्याह
કામિની ભલે સકુળમાં જન્મી હોય, પરંતુ તે કુળના કલંકનું જ કારણ બને છે. જેવી રીતે સેનાની સાંકળા બંધનનું કારણ બને છે. એવી જ રીતે સકુલમાં જન્મેલી હોય એવી સ્ત્રી પણ પુરુષને માટે બન્ધનનું જ કારણ થઈ પડે છે. તેમાં સંશયનો मश १ नथी."
સ્ત્રી માયાચાર કરનારી, પુણ્ય નું ખંડન કરનારી, પુરુષનો સર્વથા નાશ કરનારી तथा न२४i पात्र३५ डाय छे. ४थु ५४ छ -“प्रमदा ह्यत्पथं नेतु" त्याहि
સ્ત્રી પુરુષને ઉન્માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરે છે, તે માયાની ટોપલી જેવી છે, સુકૃતને નાશ કરનારી ચંડી છે અને નરકની હુંડી (હાંડી) છે.”
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧