Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 696
________________ सूत्रकृताङ्गसूत्रे (सुब्बया)सुव्रताः शोभनव्रताः, (एयाई) एतान् अनंतरकथितान् (गुणाई) गुणान् (आहु) आहुः कथितवन्तः, तथा (कासबस्स) काश्यपस्य ऋषभदेवस्य महावीरस्य वा(अणुधम्मचारिणो) अनुधर्मचारिणः सर्वेपि अनुचीर्णधर्मचारिणः एतानेय गुणान् सम्यग्ज्ञानदर्शनचारित्रात्मकान् मोक्षमार्गमाहुरिति ॥२०॥ टीका'भिक्खयो' हे भिक्षवः! 'पुरा यि' पुरापि-पूर्वकालेऽपि ये तीर्थकरा जाताः तथा 'आएसा वि' अग्रेऽपि ये भविष्यत्कालेपि 'भयंति' भविष्यन्ति, 'ते सुव्यया ते सुव्रताः, सम्यगव्रतधारिणोऽभूवन भविष्यन्ति वर्तमानेपि सन्ति महाविदेहापेक्षया ते सर्वेऽपि 'एयाई गुणाई आहु' एतान् गुणानाहुः-एतानेव गुणान् मोक्षकारणतया कथयन्ति । तथा 'कासवस्स अणुधम्मचारिणो' काश्यपस्यानुधर्मचारिणः-ऋषभस्वा अन्वयार्थःहे भिक्षुओ ! पूर्वकाल में भी जो सर्वज्ञ तीर्थकर हुए हैं तथा आगे जो होंगे उन सभी शोभन व्रत वालों ने इन पुर्वोक्त गुणों का कथन किया है और जो काश्यप अर्थात् भगवान् ऋषदेव या महावीर के अनुधर्मचारीअनुगामी हैं, उन सब ने भी सम्यग्ज्ञान दर्शन चारित्र और तप को मोक्षमार्ग कहा है ॥२०॥ -टीकार्थहे भिक्षुओ ! अतीतकाल में भी जो तीर्थकर हुए हैं, तथा भविष्यकाल में जो तीर्थकर होंगे, वे समीचीन व्रतों के धारक थे, होंगे और महाविदेह क्षेत्र की अपेक्षा वर्तमान काल में हैं । उन सभी ने इन्हीं गुणों को मोक्ष का सूत्राथહે ભિક્ષુઓ! પૂર્વકાળમાં જે સર્વ થઈ ગયાં છે, અને ભવિષ્યમાં જે સર્વજ્ઞ તીર્થકર થવાના છે. તેઓ સમીચીન વ્રતના ધારક હતા અને હશે. તેમણે પૂર્વોક્ત ગુણોનું જ પ્રતિપાદન કર્યું છે અને કરશે, અને જેઓ કાશ્યપ (કાશ્યપ ગોત્રીય મહા વીર) અને ત્રાષભદેવના અનુગામીઓ છે. તેમણે પણ સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર. અને તપને મોક્ષમાર્ગ રૂપ કહેલ છે. પર -टीહે ભિક્ષુઓ ! ભૂતકાળમાં જે તીર્થકર થઈ ગયા છે, તેઓ એગ્ય વ્રતના ધારક હતા. ભવિષ્યમાં જે તીર્થકર થશે તેઓ પણ યોગ્ય વ્રતોના ધારક હશે. અને મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે જે તીર્થકરે વિદ્યમાન છે તેઓ પણ યોગ્ય વ્રતના ધારક છે તે સઘળા તીર્થકરોએ પૂર્વોકત ગુણોને જ મોક્ષના સાધક કહ્યા છે અને કહેશે. ઋષભદેવ ભગવાન અને મહાવીર પ્રભુના અનુયાયીઓ પણ એવુ જ પ્રતિપાદન કરે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧

Loading...

Page Navigation
1 ... 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709