Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८६ समयार्थबोधिनो टीका प्र. श्रु. अ२ उ.३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः मिच्छति, स मनोवाकायै यहिंसां न कुर्यात् । एतायता अहिंसावतोपदेशः कृतः, इदमुपलक्षणं सर्वेषा महाव्रतानाम् अस्तेयादीनाम् एतानि अहिंसाव्रतरक्षणे वाटिकारूपाणि सन्ति पुनश्च 'अणियाणसंयुडे' अनिदानसंवृतः-निदान-मायाशल्यनिदानशल्यमिथ्यादर्शनशल्यरूपम् , तद्रहितोऽनिदानः, तथा इन्द्रियनाइन्द्रियमनोवाकायैः संवृतः त्रिगुप्तिगुप्तः, एवम्-यथोक्तप्रकारकानुष्ठानेन 'अणतसा' अनन्तशः अनेके जीवाः भूतकाले 'सिद्धा' सिद्धि संप्राप्ता तथा 'संपइ जे य अवरे अणागया' संप्रति वत्तमानकालिका महाविदेहे, ये चानागता अपरे, वर्तमानकाले ये विद्यन्ते, ये चाऽनागतकालेपि, ये जीयाः तेऽपि यथोदितधर्माऽनुष्ठानात् सिद्धिं यास्यन्ति।।२१।।
सुधर्मा स्वामी जंबूस्वामिनं प्राह-'एवं से उदाहु' इत्यादि ।
एवं से उदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरणाणदसणधरे
अरहा नायपुत्ते भगवं वेसालिए वियाहिए ॥त्ति बेमि॥२२॥ काय से जीवहिंसा न करे । इस कथन के द्वारा अहिंसा व्रत का उपदेश किया गया है। यह कथन अहिंसाव्रत की रक्षा के लिए चाडके समान अस्तेय आदि अन्य समस्त व्रतों का उपलक्षण है । तथा निदान नामक शल्य से रहित हो, इन्द्रिय नो इन्द्रिय तथा मन वचन काय से संबर युक्त हो अर्थात् तीन गुप्तियों से मुक्त हो । इस प्रकार से आचरण करता हुआ पुरुष अवश्य सिद्धि प्राप्त करता है । ऐसा करके अनन्त जीवों ने सिद्धि प्राप्त की है । वत्तेमान काल में महाविदेह क्षेत्र में जो आज विद्यमान है और भविष्यकाल में जो होंग वे भी पूर्वीक्त धर्म का अनुष्ठान करके ही सिद्धि प्राप्त करेंगे ॥२१॥ હોય તેમણે મન, વચન અને કાયા વડે જીવહિંસા કરવી જોઈએ નહીં. આ કથન દ્વારા અહિંસા વ્રતને ઉપદેશ આપવામાં આવ્યું છે. આ કથન અહિંસાવ્રતની રક્ષાને માટે વાડના સમાન અસ્તેય આદિ સમસ્ત વ્રતનું પણ ઉપલક્ષક છે. તથા સાધુએ નિદાન (નિયાણું) રૂપી શલ્યથી રહિત થવું જોઈએ અને ઇન્દ્રિયે, મન, તથા મન, વચન અને કાયાથી સંવરયુકત થવું જોઈએ. એટલે કે મને ગુપ્ત, વચનગુપ્ત અને કાયગુપ્ત થવું જોઈએ. આ પ્રકારનું આચરણ કરનાર પુરુષ અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે આ પ્રકારના આચરણ દ્વારા ભૂતકાળમાં અનંત જીએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, મહાવિદેહ ક્ષેત્રમાં આ પ્રકારનું આચરણ કરીને વર્તમાન કાળે પણ અનેક છ મુકિત પ્રાપ્ત કરી રહ્યા છે અને અનેક જીવો ભવિષ્યમાં પણ મુક્તિ પ્રાપ્ત કરશે ગાથા ૨૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧