Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 664
________________ समयाथ वोधिनी टोका प्र. . अ. २ उ. ३ साधूनां परिषहोपसर्गसहनोपदेशः ६५१ तरुणे, युवावस्थायामेव 'तुट्टइ' त्रुटयति-नश्यति आवीचिमरणेन प्रतिक्षणं विशरारुस्वभावत्वात् 'इत्तरवासे य युज्झह' इत्वरवासं च बुध्यध्वम्-अल्पदिननिवासमिय जानीथ सागरोपमापेक्षया कतिपयनिमेषमात्रत्वात् , 'गिद्धनरा'-गृद्धनराः-नरालघुप्रकृतयः गृद्धाः-गृद्धिभावं प्राप्ताः क्षुद्रमनुजाः, 'कामेसु कामभोगादौ 'मुच्छिया' मूञ्छिताः - नरकादिगतिं गच्छन्ति, अस्मिन् संसारेऽन्यवस्तूनां जीवनोपकरणानां तु का कथा समस्तसुखसाधनं जीवनमेव अनित्यतयाऽऽघ्रातं पश्यत । इदं जीवनमावीचिमरणेन प्रतिक्षणं क्षीयते । अथवा--अध्यवसाननिमित्तस्यरूपोपक्रमकारणेन कश्चित् शतायुरपि युवावस्थायामेव म्रियते । यद्वा ततोऽपि न्यूने बयसि मरणमाप्नोति । अथवा -अस्मिन् मनुष्यलोके सर्वतोऽधिकं शतवर्षमायुः तदपि वर्षशतान्ते नश्यति । इदमप्यायुः, सागरोपमकालाऽपेक्षयाऽतिन्यूनमेव, अतोऽल्पसमयवासतुल्यमेव तदायुः । आयुषः समझो । परन्तु तुच्छ प्रकृति के लोग कामभोगो में आसक्त और मूञ्छित होकर नरक आदि कुगतियों को प्राप्त होते हैं । आशय यह है कि इस संसार में जीवनोपयोगी अन्य वस्तुओं की तो बात ही क्या समस्त सुखों के साधन इस जीवन के सम्बन्ध में ही विचार करो। यह जीयन अनित्यता द्वारा आघ्रात है - अनित्य है क्षण क्षण में आयुकर्म के दलिकों का निर्जीर्ण होने रूप आवीचिमरण से इसका विनाश हो रहा है । अथवा तीव्र अध्यवसाय एवं शस्त्रादिनिमित्त रूप उपक्रमों द्वारा सौ वर्ष तक जीने वाला पुरुष भी तरुण अवस्था में ही मरण शरण हो जाता है । या इस मनुष्यलोक में सौ वर्ष की आयु सबसे अधिक गिनी जाती है । वह भी सौ वर्ष के अन्त में समाप्त हो जाती है । यह आयु भी सागरोपम काल को अपेक्षा अत्यन्त न्यून है । अतएव इतनी आयु भी अल्पથઈ જતું હોય છે. તેથી આ જીવનને થોડા દિવસના નિવાસ રૂપ સમજે. આ વાતને પણ ગ્રહણ નહી કરનારા તુચ્છ પ્રકૃતિવાળા લોકો કામમાં આસક્ત અને મૂર્શિત થઈને નરકાદિ દુર્ગતિઓમાં ઉત્પન્ન થઈને અસહ્ય યાતનાઓ ભેગવે છે. તાત્પર્ય એ છે કે-આ સંસારમાં જીવનોપયોગી અન્ય વસ્તુઓ વિષે ભલે વિચાર ન કરે, પરંતુ સમસ્ત સુખના સાધન રૂપ આ જીવનને તે જરા વિચાર કરો ! આ મનુષ્યજીવન અનિત્ય છે, ક્ષણે ક્ષણે આયુકર્મના દલિકોના નિજીર્ણ થવા રૂપ આવી ચિમરણની અપેક્ષાએ તે તેને વિનાશ થઈ રહ્યું છે અથવા મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું ભલે ગણતું હોય, પણ તીવ્ર અધ્યવસાય અને શસ્ત્રાદિ નિમિત્ત રૂપ ઉપક્રમ દ્વારા માણસ યુવાવસ્થામાં પણ મરણને શરણ થાય છે. કદાચ કઈ માણસ પૂરા ૧૦૦ વર્ષ સુધી જીવે, તો પણ એટલે કાળ સાગરોપમ કાળની અપેક્ષાએ અત્યન્ત ન્યૂન છે. તેથી આટલા આયુધ્ધને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709