Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे साधुपुरुषः (एवं) एवमनेन प्रकारेण (सहिते) सहितोज्ञानादियुक्तः (संजए) संयतःसाधुः (पाणेहि) प्राणान्-जीवान् (आयतुल्ले) आत्मतुल्यान् स्वसदृशान् (अहियासए) अधिपश्येदिति ॥१२॥
टीका'दुक्खी' दुःखी, असातवेदनियतया प्रतिहतो जीवः, 'पुणो पुणो' पुनः पुनः 'मोहे, मोहम्, तथा च दुःखी जीवः पुनः पुनः मोहं प्राप्नोति, अज्ञानोदयात् दुःखमनुभवन् मूढः तादृशं तादृशं कर्म करोति येन मुहुर्मुहुर्दुःखान्वितं संसारसागरमेय प्राप्नोति । अतो मुनिर्मोहकर्म हेतुकं, 'सिलोगपूयणं' श्लोकपूजनम्, = आत्मश्लाघां संमानं च 'निविंदेज ? निर्विन्देत, परित्यजेत् , । 'एवं' एवमनेन प्रकारेण 'सहिए' सहितो हितेन-प्राणिहितेन सह सहितः, प्राणिहितकारकः ज्ञानादि
से युक्त होकर अन्य प्राणियों को अपने समान ही देखे ॥१२॥
--टीकार्थ-- दुःखी अर्थात् असातावेदनीय कर्म से उपहत जीव पुनः पुनः मोह को प्राप्त होता है । अज्ञान के उदय से दुःख को अनुभव करता हुआ मृढ पुरुष ऐसे ऐसे कार्य करता है कि जिससे बार बार दुखों से पीड़ित होता है और संसार सागर को ही प्राप्त होता है । अतएव मुनि मोह हेतुक आत्मश्लाघा को और सम्मान को त्याग दे । इस प्रकार ज्ञानादि से सम्पन्न होकर संयमवान् साधु समस्त प्राणियों को आत्मतुल्य समझे, क्योंकि मोहग्रस्त जीव दुःख से पीड़ित होकर बारबार संसार में ही परिभ्रमण करता है । इस
સન્માન) આદિનો ત્યાગ કરે જોઈએ, અને સમ્યફ જ્ઞાનાદિથી યુક્ત થઈને સમસ્ત પ્રાણીઓને આત્મવત (પિતાના સમાન) જ માનવા જોઈએ. જે ૧૨ છે
-टी
દુઃખી અથવા અસતાવેદનીય કર્મના ઉદયને કારણે દુઃખને અનુભવ કરતે જીવ વારંવાર મેહને અધીન બને છે. અજ્ઞાનના ઉદયથી દુઃખનો અનુભવ કરતા મૂઢ મનુષ્ય એવા એવા કાર્યો કરે છે, કે જેને લીધે તેનું સંસાર સાગરમાં પરિભ્રમણ ચાલુ જ રહે છે, અને તેને દુઃખોથી પીડાયા જ કરવું પડે છે. તેથી મેહહેતુક આત્મશ્લાઘા અને સન્માનને મુનિએ ત્યાગ કરવો જોઈએ. આ પ્રકારે જ્ઞાનાદિથી સંપન્ન થઈને સંયમયુકત સાધુએ સમસ્ત જીને આત્મતુલ્ય સમજવા જોઈએ, કારણકે મોહગ્રસ્ત જીવ દુઃખથી પીડિત થઈને વારંવાર સંસારમાં જ પરિભ્રમણ કરે છે. આ કારણે સંયમી સાધુએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧