Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४४
सूत्रकृताङ्गसूत्रे (पहएज्ज) प्रजह्यात् एवं चिन्तये देव केवलं न तु त्यजति परन्तु 'कामी' कामीपुरुषः (कामे) कामानेय (न कामए) न कामयेत् नाभिलषेत्, तथा (लद्धे वावि) लब्धान् प्राप्तानपि कामभोगान् (अलद्धे) अलब्धान् (कण्हुइ) कुतश्चिदित्येवं चिन्तयेदिति ॥६॥
टीका‘एवं' एवम् अनेनैव प्रकारेण 'कामेसणं विऊ' कामेपणायां विद्वान् कामान्वेपणे निपुणः पुरुषः । अत्र 'कामेसणा इत्यत्र सप्तभ्यर्थे द्वितीयाऽऽर्षत्वात् 'अज्जसुए' अद्यश्वः, अद्य परदिने वा, 'संथ' संस्तवम् परिचयं कामभोग सम्बन्धम् 'पहएज्ज' प्रजयात् केवलंचिंतयत्येव न तु त्यजति, परन्तु कामी पुरुषः 'कामे ण कामए' कामान कामयेत् विषयादिकं नैव चिन्तयेत, न वा तं स्वीकुर्यादेव 'लद्धे वावि' लब्धानपि कामभोगान् 'अल हे कण्हुई कुतश्चिदलव्धानिय चिन्तयेत्, कामी पुरुषः काममहं त्यक्ष्यामि झटिति एवेति केवलं चिन्तयत्येव सोचता है कि कामभोगों को आज त्यागढुंगा कल त्यागढुंगा, किन्तु त्यागता नहीं है, यास्तवमें कामभोग की अभिलाषा ही नहीं करनी चाहिए और प्राप्त हुए कामभोगो को अप्राप्त सरीखा कर देना चाहिए ॥६॥
-टीकार्थइसी प्रकार कामभोगों के अन्वेषण में चतुर पुरुष, आज या कल कामभोगों का परित्याग कर दूँगा, ऐसा सोचता है पर वह सोचत मात्रही है, त्याग करता नहीं है, परन्तु वास्तव में कामभोगों की इच्छा करना ही उचित नहीं है । जो कामभोग प्राप्त है उन्हे' अप्राप्त सा कर देना चाहिए। अर्थात छोड देना चाहिए।
अभिप्राय यह हैं. कि कामी पुरुष ऐसा सोचता रहता है कि मैं कामપુરુષ એ વિચાર કરે છે કે “આજથી જ કામોને ત્યાગ અથવા કાલથી ત્યાગ કરીશ” પરંતુ તે કામભેગોનો ત્યાગ કરી શકતો નથી. વિવેકવાન પુરુષે કામગેની ઈચ્છા જ ન કરવી જોઈએ કદાચ અનાયાસે કામગોની પ્રાપ્તિ થઈ જાય, તે પણ તે કામભેગેને અપ્રાણ જેવાં કરી દેવા જોઈએ. તેમાં આસક્ત થવું જોઈએ નહીં. ૬
એજ પ્રમાણે કામગોમાં આસક્ત પુરુષ એ વિચાર કરે છે કે “આજે કામગાને ત્યાગ કરીશ, કાલે ત્યાગ કરીશ,” પરંતુ તે આ વિચારને અમલમાં મૂકી શકતો નથી. ખરી રીતે તે કામગોની ઈચ્છા જ કરવી જોઈએ નહીં, એટલું જ નહીં પણ જે કામગો પ્રાપ્ત થતા હોય, તેમને અપ્રાપ્ત જેવાં જ કરી નાખવા જોઈએ.
આ કથનને એ ભાવાર્થ છે કે ક્યારેક માણસ કામગીને છેડવાને વિચાર કરે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧