Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां परिषहोपसर्गसहनोपदेशः ६३९ समाः(पगभिया)प्रगल्भिताः धृष्टतां गताः (आहियं वि) आहितमपि कथितमपि (समाहि) समाधि = धर्मध्यानरूपम् (न) न (जाणंति) जानन्तीति ॥४॥
टीका 'इह' इहलोके 'जे नरा' ये नराः=ये पुरुषाः 'सायाणुगा' सातानुगाः सातं मुखं वैषयिक सकचन्दनवनितादिजन्यमैहिकम्, स्वर्गादिकं च पारलौकिकम् , तदनुगच्छन्तीति सातानुगाः सुखान्वेषिणः ।"शर्मसातसुखानि च” इत्यमरोक्तेः । तथा 'अज्ज्ञोयबन्ना' अध्युपपन्नाः-ऋद्धिरससातगौरवेषु आसक्ताः तथा 'कामेहिं मुच्छिया' कामेषु मूच्छिताः इच्छामदनरूपेषु कामेषु मूच्छिताः कामोत्कटतृष्णाः कामेषु तृष्णावन्तः 'किवणेन समं पगब्भिया' कृपणेन समं प्रगल्भिताः कृपणो दीनः इन्द्रियाधीनस्तेन तुल्यं धृष्टतां गताः । अथवा उभयकालप्रतिलेखनादिकानां क्रियाणामकरणेनाऽल्पदोषेण संयमो न नश्यतीति प्रमादयन्तः ये कृपणो के समान अर्थात् इन्द्रियों द्वारा पराजितो के समान धृष्टता को प्राप्त हैं। वे कही हुई भी समाधि को नहीं जानते हैं ॥४॥
-टीकार्थइस जगत् में जो मनुष्य माला चन्दन स्त्री आदि द्वारा होने वाले इस लोक संबंधी चैषयिक सुख का तथा स्वर्ग आदि पारलौकिक सुख का ही अन्वेषण करते रहते हैं, तथा जो ऋद्धिगौरव, रसगौरव और सातागौरव में आसक्त हैं और जो इच्छा तथा मदनरूप कामों में मूर्छित हैं-कामभोगों की तीव्र लालसा वाले हैं-कामो में तृष्णावान् हैं, वे इन्द्रियों के अधीन ढीठ होकर कामभोगों का सेवन करते हैं। अथवा दोनों समय प्रतिलेखन न करने से या अल्प दोष से संयम नष्ट थोडे ही हो जाएगा, ऐसा सोचने वाले સમાન એટલે કે ઈન્દ્રિ દ્વારા પરાજિતના સમાન ધૃષ્ટતાયુક્ત જ છે. એવા પુરૂષને સમાધિધર્મ સમજાવવા છતાં પણ તેઓ સમજતા નથી. એક
__ - - આ લેકમાં જે મનુષ્ય માળા, ચન્દન, સ્ત્રી આદિ દ્વારા પ્રાપ્ત થતાં આ લેકના વૈષયિક સુખનું અને સ્વર્ગાદિ પારલૌકિક સુખનું જ અન્વેષણ (ધ) કરતા રહે છે, તથા જેઓ ત્રાદ્ધિગૌરવ, રસગીરવ અને સાતગૌરવમાં આસક્ત છે, અને જેઓ ઈચ્છા તથા મદન રૂપ કામમાં મૂછિત છે-કામગોની તીવ્ર લાલસાવાળા છે, તેઓ ઇન્દ્રિયેના દાસ બનીને કામગીનું સેવન કર્યા કરે છે અને તેમ કરવામાં બિલકુલ લજજા કે સંકોચ અનુભવતા નથી. અથવા “બને સમય પ્રતિલેખના (પલવણ) ન કરવાથી અથવા નાનાં નાનાં દોષો થઈ જવાથી સંયમ ઘેડો જ નષ્ટ થઈ જવાનું છે ! ” એ વિચાર કરનારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧