Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुत्रकृताङ्गसूत्रे भवति बले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसंप्राप्तिः ॥३॥ एतत्पूर्वश्वाऽयं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्तं भवद्भिरल्पं च संप्राप्यम् ॥४॥
तत् कुरुतोद्यममधुना मदुक्तमार्ग समाधिमास्थाय। त्यक्त्या संगमनार्य कार्य सद्भिः सदा श्रेयः ॥५॥ इति ॥ ३०॥ भी रूप की समृद्धि, रूप में भी विशिष्टतम बल की प्राप्ति, विशिष्ट बल मिल जाने पर भी दीर्घ आयुष्य, आयुष्य मिल जाने पर भी विज्ञान हिताहित का विवेक, विज्ञान प्राप्त होने पर भी सम्यक्त्व और सम्यक्त्व प्राप्त कर लेने पर भी चारित्र की प्राप्ति होना उत्तरोत्तर उत्कृष्ट है।।१-२-३॥
'एतत्पूर्वश्वाय इत्यादि । इन सब की प्राप्ति होने पर संक्षेप में मोक्ष साधन का उपाय यह है ।
हे भव्यजीव ! तूने बहुत कुछ प्राप्त कर लिया है, थोडा प्राप्त करना शेष रहा है ॥४॥ अतएव चित्तमें समाधि धारण करके अब मेरे द्वारा प्रतिपादित मार्ग में आगे बढ़ने का उद्यम करें।
और-'अनार्य संगति को त्याग कर सत्पुरुषों को सदा श्रेय साधना चाहिए ॥५॥ इति ॥३०॥
જીમાં ત્રણ પર્યાય સર્વોત્તમ ગણાય છે. ત્રમાં પંચેન્દ્રિય પર્યાય ઉત્કૃષ્ટ ગણાય છે. પંચેન્દ્રિમાં મનુષ્યપર્યાય સૌથી ઉત્તમ ગણાય છે. મનુષ્ય ભવમાં આર્યક્ષેત્રની પ્રાપ્તિ આર્ય ક્ષેત્રમાં સલ્ફળની પ્રાપ્તિ, સકુળમાં પણ ઉત્તમ જાતિની (ઉત્તમ માતૃવંશની) પ્રાપ્તિ ઉત્તમ જાતિમાં પણ રૂપની સમૃદ્ધિ અને વિશિષ્ટ તમ બળની પ્રાપ્તિ, વિશિષ્ટ બળની પ્રાપ્તિ થવા છતાં દીર્ધાયુષ્યની પ્રાપ્તિ, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયા બાદ વિજ્ઞાનની હિતાહિતને વિવેકની–પ્રાપ્તિ, વિવેકની પ્રાપ્તિ થયા બાદ સમ્યક્ત્વની અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્રની પ્રાપ્તિ થવી, તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ગણાય છે. ૧-૨-૩
'एतत्पूर्यश्चाय' छत्यादि. २॥ ५धी वस्तुनी प्राप्ति थय मा भोक्ष साधवानी સંક્ષિપ્ત ઉપાય આ છે
હે ભવ્ય જીવ તે બધું જ પ્રાપ્ત કરી લીધું છે, હવે માત્ર થોડું જ પ્રાપ્ત કરવાનું બાકી છે તે ચિત્તમાં સમાધિ ધારણ કરીને મારા દ્વારા (સર્વજ્ઞ તીર્થકરો દ્વારા) પ્રતિપાદિત માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કર.
અને અનાર્ય સંગતિને ત્યાગ કરીને પુરુષોએ સદા શ્રેય સાધવાને કટિબદ્ધ થવું જોઈએ છે ૪-૫ ગાથા ૩૦ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧