Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९२
सूत्रताजसत्रे नम् (पलियंत) पल्योपमान्तम् (इह) इह-संसारे सना सक्ताः-गृद्धाः सन्तः तथा (नरा) नराः (काममुच्छिया) काममूच्छिता कामभोगेष्वासक्ताः तथा (असंवुडा) असंवृताः प्राणातिपातादिभिरनिवृत्ताः, (मोहं) मोहं (जंति) यान्ति-- मोह प्राप्नुवन्तीत्यर्थः ॥ १० ॥
-टीकापुरिसा' हे पुरुष-पुरि शरीरात्मकनगरे शेते तिष्ठति इति पुरुषो जीवः। तत्संबुद्धौ हे पुरुष विवेकज्ञानिन् ! (पावकम्मुणा) पापकर्मणा-प्राणातिपातादारभ्य मिथ्यादर्शनशल्यान्तकर्मणा 'रम' उपरम निवृत्तो भव । मणुयाण जीवितं' मनुष्याणां जीवनम् (पलियंत) पल्योपमान्तम् उत्कर्षतः त्रिपल्योपमान्तमेव मनुष्याणां जीवनम् भवति तदपि नाशवदेव इह-अस्मिन् संसारे वा कामभोगेषु (सन्ना) सक्ताः आसक्ताः। (काममुच्छिया) काममुच्छिताः (असंबुडा) असंवृताः हिंसादिकर्मणोऽनिवृत्ताः। 'नरा' नराः मनुजाः जीवा इति शेषः । (मोहं अंति) मोहं यान्ति-मुग्धा भवन्ति, मोहनीयं कर्म समुपार्जयन्ति । तक ही है ।इस संसार में जो आसक्त हैं, कामभोगों में मूच्छित है और हिंसा आदि से निवृत्त नहीं हैं, वे मोह को प्राप्त होते हैं ॥१०॥
-टीकाथेपुर अर्थात् इस शरीर रूपी नगर में जो सोता है अर्थात् ठहरता है, वह 'पुरुष' कहलाता है । पुरुष का अर्थ 'जीव' है । हे पुरुष! हे विवेकज्ञानी आत्मा तूं प्राणातिपात से लेकर मिथ्यादर्शन शल्यतक के अठारहो पापों से निवृत्त हो । क्योंकि मनुष्यों का जीवन अधिक से अधिक युगलिक की अपेक्षा तीन पल्योपम का ही है और वह भी नाशवान् हैं । जो इस संसार में आसक्त हैं, कामभोगो में मूच्छित हैं, हिंसा आदि पापकर्मों से विरत नहीं हैं, ऐसे जीव मोहनीय कर्म का उपार्जन करते हैं । ત્રણ પાલ્યોપમનું જ છે. આ સંસારમાં જેઓ આસકત છે, જેઓ કામોમાં મૂર્શિત છે, અને જેઓ હિંસા આદિથી નિવૃત્ત નથી, તેઓ મેહનીય કર્મનું ઉપાર્જન કરે છે.૧૦
- टाथ - પુર એટલે નગર. આ શરીર રૂપી નગરમાં જે શયન અથવા નિવાસ કરે છે, તેને પુરુષ કહે છે. આ પુરુષને જીવ (આત્મા) કહે છે. ' હે પુરુષ! હે આત્મા! તું પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના અઢારે પાપથી નિવૃત્ત થઈ જા, કારણ કે મનુષ્યના જીવનને કાળ અધિકમાં અધિક ત્રણ પત્યેપમને કહ્યા છે. (આ કાળ યુગલિકોના જીવનની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, આ શરીર નાશવાન છે. જે જીવે આ સંસારમાં આસક્ત હોય છે, કામગોમાં મૂછિત હોય છે અને હિંસાદિ કાર્યો કર્યા કરે છે, એવાં છે મેહનીય કર્મનું ઉપાર્જન કરતા રહે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧