Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे वरणीवादीन् कर्मरिपूनिवारयितुं प्रयतन्ते ते वीराः। बाबशत्रणामुन्मूलने भवन्ति वहवो धीराः, इमे तु आभ्यन्तरारिदलने बद्धपरिकराः अतस्ते भाववीरा इति कथ्यन्ते, तथा ये-'समुडिया' समुत्थिता:--सम्यगारंभपरित्यागेनोंत्यिताः मोक्षमार्गे उद्यताः, तथा- 'कोहकायरियाइपीइण' क्रोधकातदिकादिपीपणः, तत्र क्रोधपदं मानस्योपलक्षकं कातरिका माया-तथा लोभ उपलक्ष्यते 'धीसणा गीषणाः एतेषांनिवाहकाः तथा ये 'सन्वसो' सर्वशः-' मनोवाकायैः सर्वथा, 'पाणे' प्राणिनः 'ण' हणंति न घ्नन्ति- न व्यापारयन्ति त्रसस्थावरभेदभिन्नान् प्राणिनः त्रिकरणत्रियोगेन तथा 'विरया' विरताः-मिथ्यात्वाविरतिकषायप्रमादाशुभयोगतो निवृताः, ततश्च 'अभिनिव्वुडा' अभिनिवृत्ताः, क्रोधादीनाम् उपशमेन शान्ता स्तेवीराः कथ्यन्ते ।
निवारण करने में प्रयत्नशील रहते हैं, वे वीर कहलाते हैं। बाह्य शत्रुओंका विनाश करने में तो बहुत से लोग वीर होते हैं, मगर ये आभ्यन्तर शत्रुओं को नष्ट करनेके लिये कमर कसे हुए हैं, अतएव ये भाववीर कहलाते हैं । तथा जो आरंभ का सम्यक् प्रकार से त्याग करके मोक्षमार्ग मे उद्यत हैं जो क्रोध और कातरिका आदिको चूर्ण करने वाले हैं। यहां 'क्रोध पदसे मानका भी ग्रहण होता है। कातरिका का अर्थ माया है। उससे लोभ का भी ग्रहण हो जाता है । आदि पदसे शेप सम्पूर्ण मोहनीय कर्मका ग्रहण होता है। अर्थात् जो सम्पूर्ण मोहनीय कर्मको क्षय करने वाले हैं। जो मन वचन और काय से प्राणियोंका हनन नहीं करते हैं अर्थात तीन करण और तीन योगसे त्रस या स्थावर जीवोंकी हिंसा से निवृत हैं तथा मिथ्यात्व
તુઓનું નિવારણ કરવામાં પ્રયત્નશીલ રહેતા હોય, તેમને જ વીર કહેવામાં આવે છે. બાહા શત્રુઓને નાશ કરવાના સામર્થ્યની અપેક્ષાએ જેમને વીર કહી શકાય એવાં તે ઘણું પુરુષો હેઈ શકે છે, પરંતુ આભ્યન્તર શત્રુઓને નાશ કરવાને માટે કમર કસીને તૈયાર થઈ ગયેલા જે પુરુષ છે તેમને ભારે વીર કહેવાય છે. તથા જેઓ આરંભને સમ્યફ પ્રકારે ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરીને મેક્ષમાગે વિચરી રહ્યા છે, જેઓ ક્રોધ અને પદ દ્વારા માન પણ ગ્રહણ કરવું જોઇએ. કાતરિકા એટલે માયા કાતરિકા પદ દ્વારા માયાનું પણ ગ્રહણ કરવું જોઈએ. આદિ પદ વડે બાકીના સંપૂર્ણ મેહનીય કર્મને ગ્રહણ કરવું જોઈએ. જેઓ મનવચન અને કાયા વડે પ્રાણીઓની હિંસા કરતા નથી, એટલે કે ત્રણ કરણ અને ત્રણ વેગ વડે જેઓ ત્રસ અને સ્થાવર ઓની હિંસા કરતા નથી, તથા જેઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગથી નિવૃત્ત છે, અને આ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧