Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિ૮૮
सूत्रकृताङ्गसूत्र (गिहिमत्ते) गृह्यमत्रे गृहस्थस्य पात्रे (असणं) अशनमाहारम् (ण भुंजई) न भुक्तेतस्यैव सामायिकमाहुः सर्वज्ञा इति ॥ २० ॥
टीका'सीयोदगपडिदुगुंछिणो' शीतोदकं प्रति जुगुप्सितस्य, शीतजलं परिहारिणः साधोः तथा 'अपडिण्णस्स' अप्रतिज्ञस्य निदानरूपप्रतिज्ञावर्जितस्य , 'लवावसप्पिणो' लवावसर्पिणः, लव इति कर्मनाम । तथाच कमोंत्पादकाऽनुष्ठानरहितस्य ' तस्स' तस्य साधोः 'सामाइयं सामायिक-समभावलक्षणम् 'आहु' आहुः कथितवन्तः सर्वज्ञाः 'जो' यः साधुः 'गिहिमत्ते गृहस्थस्य अमत्रे-पात्रे 'असणं' अशनं आहारादिकम् 'जं यत्-यस्मात् ‘ण भुजई' नैव भुंकते सस्य साधोः सामायिकमाहुस्तीर्थकराः, अशनेत्युपलक्षणं तेन गृहस्थपात्रे न वखादिकं क्षालयेन्न वा औषधादिकं गृहस्थपात्रे पिबेत् इति।।
यः साधुः धर्माचरणशीलः शीतोदकं नैव सेवते, कर्मवन्धनदायि अनुष्ठानं न करोति, तथा गृहस्थस्य पात्रे भोजनं न करोति तस्यैव समभाव इति
-टीकार्थशीत अर्थात् अप्रासुक जल का त्याग करने वाले, निदान रूप प्रतिज्ञा का वर्जन करने वाले तथा कर्मजनक कोई सावध क्रिया नहीं करने वाले उसी साधु को सर्वज्ञ भगवन्तो ने सामायिक कहा है जो गृहस्थ के पात्र में अशन आदि नहीं करता है। यहाँ 'अशन' तो उपलक्षण मात्र है। इससे यह भी समझ लेना चाहिए कि साधु गृहस्थ के पात्र में न वस्त्रादि धोए और न औषध आदिका पान करें।
आशय यह है कि धर्माचरण शील जो साधु सचित्त जलका सेवन नहीं करता, कर्मबन्धनकारी कोई अनुष्ठान नहीं करता तथा गृहस्थ के पात्र में भोजन नहीं करता, उसी को समभाव की प्राप्ति होती है, ऐसा तीर्थकर ने
टीआयસચિત્ત શીત જ એટલે કે અપ્રાસુક જળનો ત્યાગ કરનારા, નિદાન (નિયાણા) રૂપ પ્રતિજ્ઞાને ત્યાગ કરનારા, તથા કર્મ જનક કેઈ પણ સાવદ્ય ક્રિયા નહીં કરનારા, એવા એ સાધુને જ સર્વજ્ઞ ભગવાને સામાયિક ચારિત્ર સંપન્ન કહ્યો છે, કે જે સાધુ ગૃહસ્થના પાત્રમાં અશન આદિ આહાર કરતા નથી અહીં “અશન” તે ઉપલક્ષણ માત્ર છે, તેના દ્વારા એ પણ સૂચિત થાય છે કે સાધુએ વસ્ત્રાદિનું પ્રક્ષાલન કરવા માટે અથવા ઔષધ આદિનું પાન કરવા માટે પણ ગૃહસ્થના પાત્રને ઉપયોગ કરે જોઈએ નહીં.
આ કથનને ભાવાર્થ એ છે કે ધર્માચરણ શીલ સાધુ કે જે સચિત્ત જળનું સેવન કરતું નથી, કર્મબન્ધનકારી કઈ પણું અનુષ્ઠાન કરતું નથી, અને ગૃહસ્થના પાત્રમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧