Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. अ. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६०३ एवं 'कासव' काश्यपगोत्रो द्रवस्य महावीरस्वामिनस्तीर्थकरस्य 'अणुधम्मचारिणों' अनुधर्मचारिणो भवन्ति भगवतस्तीर्थकरस्य धर्म त एवानुचरन्ति । ये ग्राम यो विनिवृत्ता तथा संयमानुष्ठानाय कृतबद्धकरा नान्ये ग्रामधर्मसेवका स्तादृशधर्मग्रहणं कुर्वन्ति गणधरो हि सुधर्मस्वामी जंबुस्वामि प्रमृतये शिष्याय प्रतिपादयति-भो भोः? शब्दादिविषयरूपाः मैथुनादिरूपा वा ग्रादधर्माः मनुजैर्दुर्जेयाः" इतिश्रुतं मया सर्वज्ञश्रीमहावीरादिमुखेभ्यः । अतस्तान् शब्दादि विषयान् मैथुनादि ग्रामधर्मान् परित्यज्य ये संयमानुष्ठाने प्रवृत्तास्त एव तीर्थकरोदितधर्मस्याऽनुयायिनो भवन्ति इति भावः । अन्यत्राप्युक्तम्
काश्यपगोत्र में उत्पन्न भगवान्
प्रवृत्त हैं वही कोई कोई उत्तम पुरुष महावीर तीर्थकर के धर्म के अनुयायी हैं।
तात्पर्य यह है - जो ग्रामधर्म से विरत हैं तथा संयम के अनुष्ठान के लिए कमर कस चुके है, वही उस धर्म को ग्रहण करते हैं । दूसरे जो ग्रामधर्म सेवी हैं वे उस धर्मको ग्रहण नहीं कर सकते । गणधर सुधर्मा स्वामी अपने शिष्यजम्बू स्वामी आदि से कहते हैं - हे शिष्यों ! शब्द आदि विषय तथा मैथुन आदि को जीतना मनुष्यों के लिए बहुत कठिन है, ऐसा मैने सर्वज्ञ श्री महावीर आदिके मुखसे सुना है । अतएव शब्द आदि विषयों तथा मैथुन आदि ग्रामधर्मों को त्याग कर जो संयम के परिपालन में प्रवृत्त हैं ही तीर्थंकर प्रतिपादित धर्म के अनुयायी होते हैं । अन्यत्र भी कहा है
આ ગ્રામધર્માંની દુજે યતાનું તીથંકરે આદિ દ્વારા પ્રતિપાદન કરાયું છે. સુધર્મા સ્વામી જબૂ સ્વામીને કહે છે કે મહાવીર પ્રભુની સમીપે મેં આ વાત સાંભળી છે.
આ ગ્રામધાંમાંથી નિવૃત્ત થઈને-તેમને પરિત્યાગ કરીને જે ઉત્તમ પુરુષો સયમના પાલનમાં પ્રવૃત્ત થાય છે તેમને જ મહાવીર પ્રભુના ધર્મના અનુયાયીએ કહી શકાય છે. ભગવાન મહાવીર કાશ્યપ ગેાત્રમા ઉત્પન્ન થયા હતા, તેથી તેમને માટે કાસ્યપ ’ પદ્મના પ્રયાગ કરવામાં આવ્યો છે.
આ કથનના ભાવાર્થ એ છે કે જેએ ગ્રામધમ માંથી વિરત (નિવૃત્ત) છે. તથા સ યમની આરાધના કરવાના કાર્યમાં કમર કસીને પ્રવૃત્ત થઈ ગયા છે. તેઓજ સર્વ જ્ઞપ્રરૂપિત ધર્મને ગ્રહણ કરવાને સમર્થનથી. ગણધર સુધર્મા સ્વામી પેાતાના જખૂસ્વામી આદિ શિષ્યાને કહે છે કે “ હું શિષ્યા ! શબ્દાદિ વિષયા તથા મૈથુન આદિ ગ્રામધમાંને જીતવાનુ કામ મનુષ્યા માટે ઘણુ જ કઠણ છે, એવુ' મેં સર્વજ્ઞ મહાવીર ભગવાને મુખે સંભળ્યુ છે. તેથી શબ્દાદિ વિષયાન તથા મૈથુન આદિ ગ્રામધર્મોના ત્યાગ કરીને જે સંયમના પરિપાલનમાં પ્રવૃત્ત થાય છે. તેમ જ તીથંકર પ્રતિપાદિત ધર્મના અનુયાયીએ કહેવામાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧