Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
समयार्थबोधिनी टीका प्र.श्रु अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५७७
-अन्वयार्थ(णो) नो (जीवियं) जीवितम् जीवनम् (अभिकंज्ज) अभिकांक्षेतजीवनाशां नैव कुर्यादिति । (नोवि य) नापि च (पूयणपत्थए) पूजनप्रार्थकः (सिया) स्यात् नहि परीषहोपसर्गसहनद्वारेण सत्काराभिलाषी भवेदिति । यतः (सुन्नागारगयस्स) शून्यागारगतस्य (भिक्खुणो) भिक्षोः साधोः (भेरवा) भैरवाः भयानकाः जन्तवः (अव्भत्थं)अभ्यस्ताः अभ्यस्त भावम् (उविति)उपयंतिगच्छंतीत्यर्थः ॥१६॥
-टीकाजिनकल्पिको हि महामुनिः ‘णो' नहि अभिकंखेज' अभिकांक्षेत्नैवाभिलषेत्, उपसर्गाभावः कदा स्यात् येन मे प्राणरक्षणं भवेदिति नाभिलपेत, किनाऽभिकांक्षेत्-इत्यतआह-'जीवियं' जीवितं जीवनम्, 'नो वि य' नापि च
पूयणपत्थये सिया' पूजनप्रार्थनको भवेत्, घोरत्रिविधोपसर्गसहनेन लोकेषु मम वन्दनसत्कारादिकं स्यादिति प्रार्थको नैव भवेत् । परीपहोपसर्गसहनेन किं
अन्वयार्थजीवनकी आकांक्षा न करे और न परीषह सहन करने के कारण सत्कार सन्मानकी अभिलाषा करे, क्योंकि शून्यग्रह में स्थित साधुको भयानक अन्तु से भय नहीं होता है ।। १६॥ .
टीकाथेजिनकल्पिक महामुनि ऐसी इच्छा न करे कि कब उपसर्गका अभाव हो मेरे प्राणोंकी रक्षा हो! वह कौन सी इच्छा न करे, सो कहते हैंजीवनकी इच्छा न करे । वह बन्दनादि की इच्छा भी न करे तीनों प्रकार के घोर उपसर्गको सहन करने से लोगों में मेरा वंदन सत्कार आदि हो, ऐसी इच्छा न करे। परीषह और ऊपसर्गको सहन करने से क्या होता है ? सो कहते
-सूत्रार्थશૂન્ય ઘરમાં સ્થિત સાધુએ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવા જ જોઈએ અને તે વખતે તેણે જીવનની આકાંક્ષા કરવી જોઈએ નહીં પરીષહ સહન કરવાને કારણે સત્કાર સન્માનની અભિલાષા પણ રાખવી જોઈએ નહીં શૂન્ય ઘરમાં રહેતાં સાધુએ ભયાનક જંતુઓથી પણ ભયભીત થવું જોઈએ નહીં. ૧ દા
-टीજિનકલ્પિક મુનિએ એવી ઈચ્છા ન કરવી જોઈએ કે કયારે ઉપસર્ગને અભાવ થાય અને મારા પ્રાણ બચી જાય ! તેણે કેવી ઈચ્છા ન કરવી જોઈએ? આપ્રશ્નનો ઉત્તર સૂત્ર કારે આ પ્રમાણે આપે છે તેણે જીવનની ઈચ્છા કરવા જોઈએ નહીં અને વન્દનાદિની ઈચ્છા પણ કરવી જોઈએ નહીં-એટલે કે ત્રણ પ્રકારના ઘેર ઉપસર્ગો સહન કરવાથી કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧