Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समया बोधिनी टीका प्र. श्रु. अ.२ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९९ पीसणा) क्रोधकातरिकादिपीषणाः तत्र क्रोधग्रहणान्मानो गृहीतः, कातरिका माया तद्ग्रहणाल्लोभो गृहीतः आदिना शेषमोहनीयपरिग्रहः एतेषां पीपणास्तेषामपनेतारः। तथा (पाणे) प्राणिना-द्वीन्द्रियादीन् जीवान् (सव्वसो) सर्वशः-मनोवाकायकर्मभिः (ण हणंति) ननन्ति-न विराधयन्तीत्यर्थः। (पावाओ) पापात्-सर्वतः सावद्यानुष्ठानात् (विरया) विरता:-निवृत्ताः, ततश्च (अभिनिव्युडा) अभिनिर्वृत्ताः, क्रोधाद्युपशमेन शान्तिभूताः, अथवा अभिनिवृता मुक्ता इव अभिनिवृता मुक्ता इव इमे द्रष्टव्या इति भावः ॥ १२ ॥
-टीका'विरया' विरताः, हिंसानृतस्तेयादि पापेभ्यः पापकर्मभ्यो विरताः निवृत्ताः तथा 'वीरा' वीराः वि- विशेषेण (ईरयंति) पराक्रामति तपः संयमाभ्यां ज्ञाना
अन्वयार्थ-- जो वीर प्राणातिपात आदिसे विरत हैं समीचीन रूपसे आरंभका त्याग करके उत्थित -प्रवजित हुए हैं, क्रोध, मान, माया और लोभ तथा सम्पूर्ण मोहनीयकर्मको नष्ट कर देने वाले हैं जो प्राणियों का मन वचन और काय से हनन नहीं करते हैं, जो पाप अर्थात् सावध क्रिया से सर्वथा निवृत हो चुके हैं और इस कारण जो क्रोधादि का उपशम करके शान्त स्वरूप हो गए हैं अथवा जो मुक्तके समान है, वही वीर पुरुष है ॥१२॥
-टीकार्थवीर पुरुष वह हैं जो हिंसा, मूषावाद, स्तेय (चौर्य) आदि पापोंसे निवृत हो चुके हैं। जो संयम और तपके द्वारा विशेष रूपसे कर्म शत्रुओंका
-सूत्रार्थ - જેઓ પ્રાણાતિપાત આદિ પાપકર્મોથી વિરત (નિવૃત્ત) થઈ ગયા હોય છે, જેઓ આરંભને સમ્યફ પ્રકારે ત્યાગ કરીને ઉસ્થિત પ્રવ્રજિત થઈ ગયા હોય છે. જેઓ કે, માન, માયા અને લેભને તથા મેહનીય કર્મને નાશ કરી નાખનારા હોય છે, જેઓ મન વચન અને કાયાથી પ્રાણીઓની હિંસા કરતા નથી, જેઓ પાપથી (સાવઘ ક્રિયાએથી) સર્વથા નિવૃત્ત થઈ ચુક્યા છે, અને આ કારણે કેધાદિને ઉપશમ કરીને જેઓ શાન્તસ્વરૂપ થઈ ગયા હોય છે, અથવા જેઓ મુક્તના સમાન જ હોય છે તેમને જ વીર પુરુષ કહેવામાં આવે છે. આ ૧૨
ટીકાર્થ વીર પુરુષ તે તેને જ કહી શકાય કે જે પ્રાણાતિપાત, મૃષાવાદ, તેય (ચેરી) આદિ પાપથી નિવૃત્ત થઈ ચુકયે હેય જેએ સંયમ અને તપ દ્વારા વિશેષ રૂપે કર્મશ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧